સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગંગાબહેન વૈદ્ય/અમૃતસંજીવની વિદ્યા: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "{{Poem2Open}} {{space}} જે બાપુએ મારા જેવી અભણ સ્ત્રીને બોલવાની હિંમત પ્રેરી છે,..."
 
ArtiMudra (talk | contribs)
No edit summary
 
Line 6: Line 6:
વહાલાં બહેન,
વહાલાં બહેન,
આજથી અહીં કાંતવાનું શિખવવાની નિશાળ શરૂ થઈ છે. હંમેશાં બારથી ત્રણ વાગ્યા સુધી ચાલશે. આપ આવશો એવી હું ઉમેદ રાખું છું.
આજથી અહીં કાંતવાનું શિખવવાની નિશાળ શરૂ થઈ છે. હંમેશાં બારથી ત્રણ વાગ્યા સુધી ચાલશે. આપ આવશો એવી હું ઉમેદ રાખું છું.

{{Right|૧૫ જૂન, ૧૯૧૯}}
{{Right|૧૫ જૂન, ૧૯૧૯}}

{{Right|મોહનદાસ ગાંધીના વંદેમાતરમ્}}
{{Right|મોહનદાસ ગાંધીના વંદેમાતરમ્}}