પરમ સમીપે/૫૨: Difference between revisions

+1
 
No edit summary
 
Line 21: Line 21:
એવી કઈ કસોટી છે, જે તમારા અનુગ્રહથી પાર ન કરી શકાય?
એવી કઈ કસોટી છે, જે તમારા અનુગ્રહથી પાર ન કરી શકાય?
પહેલાં, સુખ આવે ત્યારે હું સુખી થતી હતી
પહેલાં, સુખ આવે ત્યારે હું સુખી થતી હતી
{{gap}]અને દુઃખ આવે ત્યારે દુઃખી થતી હતી.
{{gap}}અને દુઃખ આવે ત્યારે દુઃખી થતી હતી.
હવે સુખ ને દુઃખ બંનેની પાછળ તમારો ચહેરો ઝલકે છે.
હવે સુખ ને દુઃખ બંનેની પાછળ તમારો ચહેરો ઝલકે છે.
આનંદના દરિયામાં હવે મારું જહાજ નિઃશંક થઈને તરતું જાય છે.
આનંદના દરિયામાં હવે મારું જહાજ નિઃશંક થઈને તરતું જાય છે.