અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૉકલૅન્ડ રોડને જોતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = હેમંતની મધરાત
|next = ખીલા
}}

Latest revision as of 12:32, 21 October 2021

ફૉકલૅન્ડ રોડને જોતાં

પ્રિયકાન્ત મણિયાર

રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)