અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/સમણાં લ્યો રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)}}
{{Right|(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/ટન્ ટન્ ટકોરા સાત | ટન્ ટન્ ટકોરા સાત]]  | ટન્ ટન્ ટકોરા સાત ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/ઓગળતી રહી | ઓગળતી રહી]]  | ગુફ્તગોમાં રાત ઓગળતી રહી]]
}}

Latest revision as of 07:46, 22 October 2021

સમણાં લ્યો રે

દિનેશ કોઠારી

સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!
તનમનિયાં ફૂલ સમાણાં નમણાં લ્યો!

         કેવા અવલાનવલા રંગ રે,
         કેવો હૈયાનો ઉમંગ રે,
કાલ નહીં કે આજ નહીં કહું હમણાં લ્યો!

         એની મલકે આછી પ્રીતરે,
         એનાં છલકે છાનાં ગીત રે,
જેમ ખરે તેમ ખીલતાં નિત નિત બમણાં લ્યો!
         સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!

(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)