19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા | }} {{Poem2Open}} આમ જોઈએ તો આ વિષય ઘણો વ્યાપક છે. એટલે જ તો ચિનુભાઈ મોદી કલાપીની કાવ્યવિભાવનાની વાત અહીં કરી શક્યા. પણ આપણને સાહિત્યના રસિકો તર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 34: | Line 34: | ||
નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ | નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ | ||
આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ : | આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ : | ||
<poem> | |||
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | * વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | ||
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ||
| Line 42: | Line 43: | ||
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | * નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | ||
* હમોનેયે જગત ખારંુ થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | * હમોનેયે જગત ખારંુ થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | ||
</poem> | |||
જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે. | જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે. | ||
બીજી થોડીક પંક્તિઓ : | બીજી થોડીક પંક્તિઓ : | ||
<poem> | |||
* હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું, | * હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું, | ||
ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું, | ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું, | ||
| Line 52: | Line 55: | ||
* પાણી બની ઢોળાઉં છંુ હું દમબદમ ગમન ે કૂવ,ે | * પાણી બની ઢોળાઉં છંુ હું દમબદમ ગમન ે કૂવ,ે | ||
અંધાર છે, લાચાર છંુ ... | અંધાર છે, લાચાર છંુ ... | ||
</poem> | |||
અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે. | અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે. | ||
હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ : | હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ : | ||
<poem> | |||
* ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને, | * ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને, | ||
ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને, | ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને, | ||
| Line 64: | Line 69: | ||
સાચો એક આ નિઃશ્વાસ, | સાચો એક આ નિઃશ્વાસ, | ||
એ છે હજુ મારી પાસ! | એ છે હજુ મારી પાસ! | ||
</poem> | |||
છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ : | છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ : | ||
ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે? | <poem>ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?</poem> | ||
પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં | પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં | ||
તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે | તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે | ||
| Line 76: | Line 82: | ||
કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે. | કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે. | ||
ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે : | ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે : | ||
<poem> | |||
હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં , | હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં , | ||
શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ. | શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ. | ||
જીવી શકંુ ન સુખથી, મરીયે શકંુ ના, | જીવી શકંુ ન સુખથી, મરીયે શકંુ ના, | ||
જાણી શકંુ ન જગ છે અથવા નહીં આ. | જાણી શકંુ ન જગ છે અથવા નહીં આ. | ||
</poem> | |||
પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે : | પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે : | ||
<poem> | |||
* આ તો સ્વપ્ન ટંૂકંુ છે, હું ગજીંૂ લઉં , ત ંુ ખીલી લ!ે | * આ તો સ્વપ્ન ટંૂકંુ છે, હું ગજીંૂ લઉં , ત ંુ ખીલી લ!ે | ||
થશે પલમા ં અરે! હા! શંુ? હું તારો છંુ , ત ંુ મારંુ થા. | થશે પલમા ં અરે! હા! શંુ? હું તારો છંુ , ત ંુ મારંુ થા. | ||
* મીઠંુ કિંત ુ ક્ષણિક જ નકી સ્વપ્ન સયોં ગ તો છે. | * મીઠંુ કિંત ુ ક્ષણિક જ નકી સ્વપ્ન સયોં ગ તો છે. | ||
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની. | * ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની. | ||
</poem> | |||
કલાપીએ પોતાને માટે એક વખત કહેલ ંુ : “હું ગમ ે તેવા ં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નો નો આદમી છંુ .” આપણ ે આ ઉક્તિને જરા ફે રવીને | કલાપીએ પોતાને માટે એક વખત કહેલ ંુ : “હું ગમ ે તેવા ં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નો નો આદમી છંુ .” આપણ ે આ ઉક્તિને જરા ફે રવીને | ||
કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નો ના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નો યે રહ્યાં નથી. | કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નો ના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નો યે રહ્યાં નથી. | ||
edits