કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 88: Line 88:
આ પ્રણયકાવ્યોના જૂથની વચ્ચે મુકાયેલા 'કવિતાનો કેસ'માં નારીના રૂપ અને સ્નેહ પ્રત્યે કવિતાને કંઈ કર્તવ્ય નથી, કવિતા તો સ્વતંત્ર છે એ વાત પ્રસંગકથનની હળવી રીતે પણ સચોટ તર્કથી મુકાયેલી છે. કાવ્યનું ‘શાંતિ શ્લોકત્વ પામી' એ અંતિમ ચરણ સુન્દરમની કાવ્યવિભાવનાનું દ્યોતક બની જાય છે.

સંગ્રહને અંતે ‘કિસ સે પ્યાર—’ એ કાવ્ય મુકાયેલું છે તે 'યાત્રા'ને અંતે મુકાયેલા ‘મેરે પિયા'ની યાદ અપાવે. પરંતુ 'મેરે પિયા'ની ભાવ-સઘનતા ને ભાવગહનતા 'કિસ સે પ્યાર—'માં આવી શકી નથી.

એમ કહી શકાય કે 'વરદા'માં અધ્યાત્મભાવના છત્ર નીચે વિવિધ રસોની સૃષ્ટિ પાંગરી શકી છે એને સુન્દરમના કવિગુણો અકબંધ રહ્યા છે એનો સુખદ અનુભવ થાય છે. સુન્દરમનું કવિકર્મ અહીં થોડું સંકુલ બન્યું હોવાનું પણ જણાશે ને તેથી આ કાવ્યસંગ્રહ અભ્યાસીઓને માટે ઉત્તેજક બનશે. કાવ્યરસિકો તો ૩૯ વર્ષે મળતા સુન્દરમના કાવ્ય-સંગ્રહથી ધન્યતા અનુભવશે.

                                      *
{{Poem2Close}}
         પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧
         પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧
***
***
{{Poem2Close}}