કવિલોકમાં/અજ્ઞાત ખજાનાની ભાળ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 13: Line 13:
ગ્રંથમાં પરિશિષ્ટ રૂપે અહીં સંગૃહીત નહીં કરવામાં આવેલાં ગુજરાતી અને હિંદી પદોની પ્રથમ પંક્તિની યાદી આપી સંપાદકે સંશોધકની સાચી દૃષ્ટિ બતાવી છે. સંપાદકે પ્રીતમદાસ અને એમની કવિતા વિશે બે-ત્રણ ટુકડે ને વિસ્તારથી લખ્યું છે તે સંકલિત અને સઘન કરી શકાયું હોત તો વાંચનારને વધુ સુગમ રહેત, વધારે અસરકારક પણ બનત.

મધ્યકાલીન સાહિત્યના હજુ સુધી અજ્ઞાત રહેલા એક ખજાનાની ભાળ આપતો આ સંપાદકશ્રમ ધન્યવાદનો અધિકારી છે. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૦

<nowiki>*</nowiki>
{{center|બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૯૦}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{Poem2Close}}
{{Poem2Close}}