પન્ના નાયકનો વાર્તાવૈભવ/સુઝન અને વિવેક: Difference between revisions

+૧
(Created page with "{{SetTitle}} {{Heading|બે વાત}} {{Poem2Open}}૮. સુઝન અને વિવેક એમીનું પ્લેન રાતના સૅન ડિયેગોના ઍરપોર્ટ પર લૅન્ડ થયું અને એ બહાર આવી ત્યારે અરાઇવલ ગેટ પર સુધાને જોઈ એને આશ્ચર્ય થયું. સુધાના મોઢાના ભાવ પરથી...")
 
(+૧)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|બે વાત}}
{{Heading|૮. સુઝન અને વિવેક}}

{{Poem2Open}}૮. સુઝન અને વિવેક
{{Poem2Open}}
એમીનું પ્લેન રાતના સૅન ડિયેગોના ઍરપોર્ટ પર લૅન્ડ થયું અને એ બહાર આવી ત્યારે અરાઇવલ ગેટ પર સુધાને જોઈ એને આશ્ચર્ય થયું. સુધાના મોઢાના ભાવ પરથી એમીને લાગ્યું કે સુધા વ્યથિત હતી. એ પૂછે એ પહેલાં જ સુધાએ કહ્યું કે એના કુટુંબમાં મરણ થયું છે એટલે એને લૉસ ઍન્જલસ જવું પડશે. એમીની રહેવાની વ્યવસ્થા એણે એના મિત્રો વિવક અને સુઝનને ત્યાં કરી છે. એમીને આ કાંઈ ઠીક ન લાગ્યું. પોતે ડૉક્ટર છે. મેડિકલ કૉન્ફરન્સ માટે આવી છે. કોઈ અજાણ્યાને ત્યાં આઠ દિવસ ગાળવા કરતાં હોટેલમાં રહી શકે. સુધાનો આગ્રહ હતો કે વિવેક અને સુઝનને ત્યાં રહે. એણે કહ્યું કે એ લોકો ગાડીમાં બેઠાં છે. મળશે એટલે પરિચય થશે.

સામાન લઈને બહાર આવ્યાં ત્યાં ગાડીમાંથી વિવેક ઊતર્યો. સુધાએ ઓળખાણ કરાવી. સુઝને ‘હલો’ કહ્યું. સુધા એની ગાડીમાં ગઈ.

Line 58: Line 58:
‘કેવી વાત કરે છે એમી તું? જેવી વાત શરૂ કરું એટલે ધ્રુવવાક્ય બોલે : પહેલાં બુદ્ધિનો છાંટો આવવા દે પછી વાત કર.’

એમીને એનાં મિત્રદંપતી મેરિયન અને જોસેફ યાદ આવ્યાં. એમના ત્રણ સંવાદ યાદ કરીને એ હસી.

*
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
‘ખાનામાં ચપ્પુ હતો એ ક્યાં હતો?’ જોસેફે પૂછ્યું.

‘ખાનામાં જ હતો. ત્યાં નથી?’ મેરિયને કહ્યું.

Line 65: Line 67:
‘ના, તેં કહ્યું નથી પણ મોઢાના ભાવ પરથી ખબર પડે છે.’

‘મોઢાના ભાવ પરથી ખબર પડે છે તો પચ્ચીસ પચ્ચીસ વરસ પરણ્યે થયાં તો મારા મનમાં શું ચાલે છે એ કેમ કળાતું નથી?’
‘મોઢાના ભાવ પરથી ખબર પડે છે તો પચ્ચીસ પચ્ચીસ વરસ પરણ્યે થયાં તો મારા મનમાં શું ચાલે છે એ કેમ કળાતું નથી?’
*
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
‘ટીવી ધીમું કર.’ જોસેફે કહ્યું.
‘ટીવી ધીમું કર.’ જોસેફે કહ્યું.
‘ધીરું હોય તો મને સંભળાતું નથી.’ મેરિયન બોલી.

Line 73: Line 77:
‘લો, મોટું.’
‘લો, મોટું.’
‘આટલું મોટું? તારે મારા કાનના પડદા ફાડી નાખવા છે?’
‘આટલું મોટું? તારે મારા કાનના પડદા ફાડી નાખવા છે?’
*
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
‘આજની સ્પેશિયલ ડિશ કેવી થઈ છે? ક્યારેક તો વખાણ કર.’

‘ખાઉં છું ને?’
‘ખાઉં છું ને?’
Line 83: Line 89:
‘તો પછી મને પૂછે છે શા માટે?’
‘તો પછી મને પૂછે છે શા માટે?’
‘ભૂલ થઈ બસ.’
‘ભૂલ થઈ બસ.’
*
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
ત્રણ દિવસ એમી કૉન્ફરન્સમાં ગઈ એટલે વિવેક અને સુઝનને ત્યાં તો સૂવા આવવાનું જ થયું. પછીના દિવસે વિવેકના કામ માટે સૅન ફ્રાન્સિસ્કો જવાનું હતું. એને થયું કે બધાં જઈએ તો મજા પડશે. એનો મિત્ર લૅરી પણ આવશે. મા ને છોકરાંઓ ઘેર રહેશે.  

સવારે છ વાગ્યે નીકળી જવાનું હતું. બધાં તૈયાર થયાં. લૅરી આવી ગયો. વિવેકે ગાડી બહાર કાઢી. એમી પાછળની સીટ પર બેઠી. સુઝન એની સાથે બેસવા ગઈ ત્યાં વિવેકનો પિત્તો ઊછળ્યો :

Line 120: Line 128:
{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = થૅન્ક યુ, મિસિસ ડેસાઈબા
|previous = થૅસુઝન અને વિવેક
|next = થૅન્ક યુ, મિસિસ ડેસાઈબા
|next = મેટ્રિમોનિયલ્સ
}}
}}