અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાંધ્યગીત| નલિન રાવળ}} <poem> પર્ણપોચીવૃક્ષટોચે ઝૂલતાકોપંખી-...")
 
No edit summary
Line 14: Line 14:
શાંતનાનાછંદજેવીએકબાલા
શાંતનાનાછંદજેવીએકબાલા
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
ભરીગોરાં;
;;; ભરીગોરાં;
ધીરેઢોળાવઊતરી
ધીરેઢોળાવઊતરી
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી

Revision as of 11:08, 12 July 2021

સાંધ્યગીત

નલિન રાવળ

પર્ણપોચીવૃક્ષટોચે
ઝૂલતાકોપંખી-શો

સાંજતડકો
ભૂખરાઢોળાવપરઝૂલે,
પવનનાનીનદીનાકાનમાંકૂજે,
હળુહલતીઅટકતીડોલતીઆકાશમાંથીઊડે
ફૂલેપથરાયલીએઝૂંપડીમાંથીનીકળતીધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજડોલ્યો,
શાંતનાનાછંદજેવીએકબાલા
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ

ભરીગોરાં;

ધીરેઢોળાવઊતરી
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી
અહીં
આવીરહેલીઆસુંવાળીરાત્રિનોઅંધારરમતોતૃણઉપર
શુંજોઉં?
ભીનીપાંપણોનીધાર
રમતોસ્નેહપોચોગાઢમીઠોરવભર્યોઅંધાર
કે
આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર.
(અવકાશ, પૃ. ૫૭)