31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’ , ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે. | આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’ , ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે. | ||
આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ | આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ | ||
‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’ | '''‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’''' | ||
મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી ભાષાનું ગૌરવ નહીં કરીએ ત્યાં સુધી આવા બાહ્ય ઉપચારોનો કોઈ અર્થ નથી. આ એક અવિરતપણે ચાલતી અંતહીન પ્રક્રિયા છે. સર્જક સત્યને સાથ આપવાના સ્થાને અસત્યનો સાથ આપે ત્યારે આ સર્જાતું હોય છે. આ આખી બાબત બાબુ સુથારના ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં કાવ્યાત્મક રીતે ઊપસી આવી છે. | મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી ભાષાનું ગૌરવ નહીં કરીએ ત્યાં સુધી આવા બાહ્ય ઉપચારોનો કોઈ અર્થ નથી. આ એક અવિરતપણે ચાલતી અંતહીન પ્રક્રિયા છે. સર્જક સત્યને સાથ આપવાના સ્થાને અસત્યનો સાથ આપે ત્યારે આ સર્જાતું હોય છે. આ આખી બાબત બાબુ સુથારના ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં કાવ્યાત્મક રીતે ઊપસી આવી છે. | ||
૨૦૦૪માં પ્રગટ થયેલું દીર્ઘકાવ્ય વિષાદમહોત્સવ કવિતાના વિષાદનો ઉત્સવ અને નષ્ટ થઈ રહેલી પોતાની ભાષાની ચિંતાને વ્યક્ત કરે છે. અજાગ્રત/અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયારૂપે રચાયેલા આ સંગ્રહમાં પોતાની ભાષામાં રચાતા સાહિત્યની વિશેષ કરીને કવિતાની ચિંતા સરરિયલસૃષ્ટિ મિષે પ્રગટી છે. લગભગ ભૂલાઈ ગયેલો સરરિયાલિઝમ બાબુ સુથારના ઘણાં કાવ્યોમાં જોવા મળે છે. વાસ્તવ કરતા પરાવાસ્તવ વધુ રોમાંચક હોય શકે. સરરિયલમાં જગતમાં કોઈ બંધન નથી, કોઈ મર્યાદા નથી. યદૃચ્છાવિહાર છે. કાવ્યના પ્રારંભે જાહેર રસ્તાઓ પર હાથમાં સળગતી દોણી લઈને ટોળેટોળાં નીકળી પડ્યાં છે પણ એમને ખબર નથી કે કોનું અવસાન થયું છે! | ૨૦૦૪માં પ્રગટ થયેલું દીર્ઘકાવ્ય વિષાદમહોત્સવ કવિતાના વિષાદનો ઉત્સવ અને નષ્ટ થઈ રહેલી પોતાની ભાષાની ચિંતાને વ્યક્ત કરે છે. અજાગ્રત/અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયારૂપે રચાયેલા આ સંગ્રહમાં પોતાની ભાષામાં રચાતા સાહિત્યની વિશેષ કરીને કવિતાની ચિંતા સરરિયલસૃષ્ટિ મિષે પ્રગટી છે. લગભગ ભૂલાઈ ગયેલો સરરિયાલિઝમ બાબુ સુથારના ઘણાં કાવ્યોમાં જોવા મળે છે. વાસ્તવ કરતા પરાવાસ્તવ વધુ રોમાંચક હોય શકે. સરરિયલમાં જગતમાં કોઈ બંધન નથી, કોઈ મર્યાદા નથી. યદૃચ્છાવિહાર છે. કાવ્યના પ્રારંભે જાહેર રસ્તાઓ પર હાથમાં સળગતી દોણી લઈને ટોળેટોળાં નીકળી પડ્યાં છે પણ એમને ખબર નથી કે કોનું અવસાન થયું છે! | ||
| Line 66: | Line 66: | ||
‘બધું જ બરાબર કરેલું’ કાવ્યમાં પિતાની જેમ લાકડાનો ઘોડો બનાવવા બેસતો નાયક બરાબર માપ લે છે તો ય ઘોડો વાંકો બને છે. નાયક સમજી શકતો નથી કે આમ કેમ બન્યું? પણ પછી ખ્યાલ આવે છે કે ઘોડો બનાવતી વખતે એણે પેન્સિલ બાપાની જેમ કાને નહોતી ભરાવી... કેટલાં ઓછાં શબ્દોમાં સુથારીકામ કરતા પિતાનું ચિત્ર તાદૃશ થયું છે! | ‘બધું જ બરાબર કરેલું’ કાવ્યમાં પિતાની જેમ લાકડાનો ઘોડો બનાવવા બેસતો નાયક બરાબર માપ લે છે તો ય ઘોડો વાંકો બને છે. નાયક સમજી શકતો નથી કે આમ કેમ બન્યું? પણ પછી ખ્યાલ આવે છે કે ઘોડો બનાવતી વખતે એણે પેન્સિલ બાપાની જેમ કાને નહોતી ભરાવી... કેટલાં ઓછાં શબ્દોમાં સુથારીકામ કરતા પિતાનું ચિત્ર તાદૃશ થયું છે! | ||
સંગ્રહનો ત્રીજો ખંડ પૂર્વજોનો સંદર્ભ લઈને આવે છે. ભારતીય સંસ્કૃતિની માફક વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં પણ પૂર્વજોની વાત જોવા મળે છે. પૂર્વજ દેવતુલ્ય મનાય છે. એ રીતે પૂર્વજ એક પરંપરા છે, સંસ્કૃતિ છે, ભૂતકાળ છે, વારસો છે, વડીલ છે, જ્ઞાન છે, ડહાપણ છે. પરંતુ આજનો માણસ પૂર્વજોથી કેવો વિમુખ થયો છે એની વેદના ‘પૂર્વજો’માં વ્યક્ત થઈ છે. | સંગ્રહનો ત્રીજો ખંડ પૂર્વજોનો સંદર્ભ લઈને આવે છે. ભારતીય સંસ્કૃતિની માફક વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં પણ પૂર્વજોની વાત જોવા મળે છે. પૂર્વજ દેવતુલ્ય મનાય છે. એ રીતે પૂર્વજ એક પરંપરા છે, સંસ્કૃતિ છે, ભૂતકાળ છે, વારસો છે, વડીલ છે, જ્ઞાન છે, ડહાપણ છે. પરંતુ આજનો માણસ પૂર્વજોથી કેવો વિમુખ થયો છે એની વેદના ‘પૂર્વજો’માં વ્યક્ત થઈ છે. | ||
‘રાત પડે ને/ચોતરે/પૂર્વજો ભેગા થઈ/રાહ જોતા હોય છે/ગામલોકો એમની પાસે આવે એની.’ | '''‘રાત પડે ને/ચોતરે/પૂર્વજો ભેગા થઈ/રાહ જોતા હોય છે/ગામલોકો એમની પાસે આવે એની.’''' | ||
પૂર્વજો પાસે તમામ વાતના ઉકેલ છે પણ લોકોને એમાં રસ નથી. અપિતુ કવિ ઇચ્છે છે કે એમના પૂર્વજો પાછા આવે. માર્ગદર્શન આપે. કારણ એ જાણે છે કે ‘જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે/દેવો કામ ન લાગે/ત્યારે પૂર્વજો કામ લાગે/જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને/કઈ રીતે જોઈ શકે/આપણા જગત સાથે?’ અર્થાત દેવો તો દૂરસુદૂર છે જ્યારે પૂર્વજો સાથે આપણે આનુવંશિક રીતે લોહીના સંબંધે જોડાયેલા છીએ. અને એથી કવિની દૃષ્ટિએ પૂર્વજો દેવો કરતા આપણી વધુ નિકટ છે. | પૂર્વજો પાસે તમામ વાતના ઉકેલ છે પણ લોકોને એમાં રસ નથી. અપિતુ કવિ ઇચ્છે છે કે એમના પૂર્વજો પાછા આવે. માર્ગદર્શન આપે. કારણ એ જાણે છે કે ‘જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે/દેવો કામ ન લાગે/ત્યારે પૂર્વજો કામ લાગે/જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને/કઈ રીતે જોઈ શકે/આપણા જગત સાથે?’ અર્થાત દેવો તો દૂરસુદૂર છે જ્યારે પૂર્વજો સાથે આપણે આનુવંશિક રીતે લોહીના સંબંધે જોડાયેલા છીએ. અને એથી કવિની દૃષ્ટિએ પૂર્વજો દેવો કરતા આપણી વધુ નિકટ છે. | ||
કવિની જેમ કોઈક બીજું પણ પૂર્વજો માટે ચિંતિત છે. ‘એક ડાહ્યો માણસ’ એ પૂર્વજોને પાછા વાળવા બૂમો પાડે છે. ત્યાં જ આકાશવાણી થાય છે કે ‘હે નગરજનો તમે ચિંતા ન કરો/અમે તમારા નવા પૂર્વજો ઊભા કરી દીધા છે./એ પૂર્વજો તમારા આજ્ઞાંકિત બનીને રહેશે તમારી સાથે.’ | કવિની જેમ કોઈક બીજું પણ પૂર્વજો માટે ચિંતિત છે. ‘એક ડાહ્યો માણસ’ એ પૂર્વજોને પાછા વાળવા બૂમો પાડે છે. ત્યાં જ આકાશવાણી થાય છે કે ‘હે નગરજનો તમે ચિંતા ન કરો/અમે તમારા નવા પૂર્વજો ઊભા કરી દીધા છે./એ પૂર્વજો તમારા આજ્ઞાંકિત બનીને રહેશે તમારી સાથે.’ | ||