અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}} <poem> એનુંમૂળ પૃથ્વીના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}} | {{Heading|કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)| નલિન રાવળ}} | ||
<poem> | <poem> | ||
એનું મૂળ | |||
પૃથ્વીના અંતરાલમાં | |||
ગર્જતા લાવાના સમુદ્રતલની | |||
તળે | તળે | ||
ખડકની ટોચ ઉપર | |||
ફૂટતા | ફૂટતા | ||
સહસ્રદલ પદ્મની નાભિમાં | |||
એની શાખ-પ્રશાખા | |||
ભાનુના ભર્ગનીય પારના ભર્ગમાં ઝલમલે | |||
પણ રાત્રિએ ચન્દ્ર ડોલાવતી | |||
એની પર્ણ મર્મર | |||
હજાર હૈયાં પર ઝરમરે | |||
ત્યારે | ત્યારે | ||
મને અનહદ ગમે. | |||
</poem> | </poem> |
Revision as of 05:10, 13 July 2021
કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)
નલિન રાવળ
એનું મૂળ
પૃથ્વીના અંતરાલમાં
ગર્જતા લાવાના સમુદ્રતલની
તળે
ખડકની ટોચ ઉપર
ફૂટતા
સહસ્રદલ પદ્મની નાભિમાં
એની શાખ-પ્રશાખા
ભાનુના ભર્ગનીય પારના ભર્ગમાં ઝલમલે
પણ રાત્રિએ ચન્દ્ર ડોલાવતી
એની પર્ણ મર્મર
હજાર હૈયાં પર ઝરમરે
ત્યારે
મને અનહદ ગમે.