19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉદાત્તતાના મૂલસ્રોત : | }} {{Block center|<poem>'''૧. વિચાર ''' </poem>}} {{Poem2Open}} જેના વડે વાગભિવ્યક્તિમાં ઉદાત્તતા આવે છે તેવાં પાંચ તત્ત્વો લૉંજાઇનસ ગણાવે છે તેમાં સૌથી અગ્રિમ અને મહત્ત્વને સ્થા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 71: | Line 71: | ||
લૉંજાઇનસની સંઘટનાની આ વિભાવનાને નવ્ય વિવેચનની સંરચના સાથે ઘણી વાર મૂકવામાં આવે છે, પણ કહેવું જોઈએ કે, એ માટે કોઈ સધ્ધર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. લૉંજાઇનસે પોતાની સંઘટનાની વિભાવના એવી સ્પષ્ટતાથી અને વ્યવસ્થિત રીતે મૂકી નથી. અહીં એમની સંઘટનાની વિભાવનાને જે રીતે સ્ફુટ કરવામાં આવી છે એ વેરવિખેર નિર્દેશોને સંકલિત કરવાથી જ થઈ શક્યું છે. | લૉંજાઇનસની સંઘટનાની આ વિભાવનાને નવ્ય વિવેચનની સંરચના સાથે ઘણી વાર મૂકવામાં આવે છે, પણ કહેવું જોઈએ કે, એ માટે કોઈ સધ્ધર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. લૉંજાઇનસે પોતાની સંઘટનાની વિભાવના એવી સ્પષ્ટતાથી અને વ્યવસ્થિત રીતે મૂકી નથી. અહીં એમની સંઘટનાની વિભાવનાને જે રીતે સ્ફુટ કરવામાં આવી છે એ વેરવિખેર નિર્દેશોને સંકલિત કરવાથી જ થઈ શક્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = નૈસર્ગિકતા અને કલાકૌશલ | |||
|next = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ | |||
}} | |||
edits