ભજનરસ/વા પંખીકી જુગતિ કહાની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 65: Line 65:
{{Block center|<poem>'''‘દ્વા સુપર્ણા સયુજા સખાયા'''
{{Block center|<poem>'''‘દ્વા સુપર્ણા સયુજા સખાયા'''
{{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}}
{{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}}
</poem>}}
{{Poem2Open}}
એક જ વૃક્ષમાં રહેલાં બે મિત્ર-પક્ષીની વાત કરી તેમના એક તત્ત્વનો અણસારો આપ્યો છે.
અથર્વવેદના સૂક્ત (૯-૯-૨૦)માંથી શ્વેતાશ્વતર ઉપનિષદે આ મંત્ર (૪-૬) સીધો જ ઉતાર્યો છે. પુરાણોમાં આ અદ્ભુત પક્ષી હુમા, ગરુડ કે કાકભુશંડી જેવાં રૂપ ધરી આવે છે. બૌદ્ધ સિદ્ધોનાં ચર્ચાપદોમાં એના ટહુકા સંભળાય છે. કાયાને તરુવર ને પ્રાણને પંખી તરીકે નિરૂપતાં પદો નાથયોગીઓ તથા નિર્ગુણ-સગુણ સંતકવિઓએ ગાયાં છે. આપણા ઘરની વાત કરીએ તો નરસિંહનું : પઢો રે પોપટ રાજા રામના', દાદા મેકરણનું : મારી મેના રે બોલે ગઢને કાંગરે' અથવા દાસી જીવણનું : ‘મોરલો મરતલોકમાં આવ્યો,' આ આતમપંખીની ઓળખ કરાવે છે. બાઉલ-સાધકો તો આ ‘અર્ચના પાખી'ની વાત કરતાં થાકતા નથી.
એક બાઉલગીત છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
ખાંચાર ભીંતર અર્ચના પાખી
{{right|કેમને આસે જાય!}}
ધરતે પારલે મન-બેડી
{{right|દિતામ તારિ પાય.}}
</poem>}}
</poem>}}
19,010

edits