ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Replaced content with "{{SetTitle}} {{Heading| ચંદની રાત કેસરિયા તારા | }} {{Block center|<poem> ચંદની રાત કેસરિયા તારા રે, {{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}} વણઝારે આડત કીધી રે, {{right|કાયા નગરી ઈજારે લીધી રે.}} દાણી, દાણ ઘટે તે લેજો રે, {{right|...")
Tag: Replaced
No edit summary
Line 17: Line 17:
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
</poem>}}
</poem>}}
{{HeaderNav2
|previous = સાંભળ સહિયર
|next = ચંદની રાત
}}

Revision as of 07:04, 23 May 2025


ચંદની રાત કેસરિયા તારા

ચંદની રાત કેસરિયા તારા રે,
પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.
વણઝારે આડત કીધી રે,
કાયા નગરી ઈજારે લીધી રે.
દાણી, દાણ ઘટે તે લેજો રે,
પોઠી હમારા જાવા દેજો રે.
જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.
ભલે મલિયા, ભલે મલિયા રે,
તારા ગુણ ન જાયે કલિયા રે.
મહેતા નરસૈંયાના સ્વામી રે,
સરવે ગોપી આનંદ પામી રે.