કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫. લાવ, હજી —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. લાવ, હજી —| ઉશનસ્}} <poem> લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગી...")
 
No edit summary
Line 8: Line 8:
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર;
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત;
::: લાવ, હજી એક સાદ કરી લઉંo
:: લાવ, હજી એક સાદ કરી લઉંo

હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
::: લાવ, હજી એક સાદ કરી લઉંo
:: લાવ, હજી એક સાદ કરી લઉંo

જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત.
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત.
::: લાવ, હજી એક સાદ કરી લઉંo
:: લાવ, હજી એક સાદ કરી લઉંo

૧૦-૧૨-૫૩
૧૦-૧૨-૫૩
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)}}

Revision as of 12:47, 13 July 2021

૫. લાવ, હજી —

ઉશનસ્

લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગીત;
લાવ, જોઉં કોઈ વિદાયસજલ આંખ માંડે અહીં મીટ.

વણમાણ્યાં સુખદુઃખની પોઠો વહી ચાલી વણજાર,
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર;
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત;
લાવ, હજી એક સાદ કરી લઉંo

હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ,
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ;
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત :
લાવ, હજી એક સાદ કરી લઉંo

જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર,
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર,
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત.
લાવ, હજી એક સાદ કરી લઉંo

૧૦-૧૨-૫૩

(સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)