કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર, | જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર, | ||
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ; | તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ; | ||
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : {{space}} | ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : {{space}}{{space}}રામનીo | ||
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ, | રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ, | ||
Line 15: | Line 15: | ||
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર, | રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર, | ||
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર; | સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર; | ||
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :{{space}}{{space}}રામનીo | આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : {{space}}{{space}}રામનીo | ||
૭-૧૧-૫૪ | ૭-૧૧-૫૪ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}} |
Revision as of 13:01, 13 July 2021
૭. રામની વાડીએ
ઉશનસ્
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : રામનીo
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : રામનીo
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : રામનીo
૭-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૬૭)