18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}} <poem> બેસ, બેસ, દેડકી! ગાવું હો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}} | {{Heading|બેસ, બેસ, દેડકી!|ચંદ્રકાન્ત શેઠ}} | ||
Line 8: | Line 8: | ||
નહીં તો જા… | નહીં તો જા… | ||
મારે પાંચ શેર કામ | મારે પાંચ શેર કામ | ||
ને અધમણ આરામ બાકી | ને અધમણ આરામ બાકી છે. | ||
તું તો બોલ્યા કરે, | તું તો બોલ્યા કરે, | ||
ને આકાશ પેટમાં ફુ | ને આકાશ પેટમાં ફુ | ||
લાવ્યા કરે!… | લાવ્યા કરે!… | ||
મારે તો સાત લાખ સપનાં | મારે તો સાત લાખ સપનાં | ||
ને વીરા લાખ વાસના બાકી | ને વીરા લાખ વાસના બાકી છે. | ||
તું તારે ડોલ્યા કર, | તું તારે ડોલ્યા કર, | ||
ને ગળ્યા કર જીવડાં… | ને ગળ્યા કર જીવડાં… | ||
મારે તો અનંત ગાઉનાં મરવાં | મારે તો અનંત ગાઉનાં મરવાં | ||
ને અનંત ગાઉનાં જનમવાં બાકી | ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે. | ||
બેસ બેસ, દેડકી! મૂગી! | બેસ બેસ, દેડકી! મૂગી! | ||
ખા તારે ખાવું હોય તો, | ખા તારે ખાવું હોય તો, | ||
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!… | નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!… | ||
મારે તો સાત પગથિયાં ઊતરવાં | મારે તો સાત પગથિયાં ઊતરવાં | ||
ને સાત પગથિયાં ચઢવાં બાકી | ને સાત પગથિયાં ચઢવાં બાકી છે. | ||
::::દેડકી! ડાહી થા, | ::::દેડકી! ડાહી થા, | ||
:::::મળે તે ખા, | :::::મળે તે ખા, |
edits