અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/કોના માટે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોના માટે?|ચંદ્રકાન્ત શેઠ}} <poem> અંદર ઊતરું કોના માટે? કોના મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું? | અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું? | ||
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? — | કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? — | ||
::: કોના માટે શ્વાસે શ્વાસે | :::: કોના માટે શ્વાસે શ્વાસે | ||
:::: કૂવો ઉલેચી કુંભ ભરું? | ::::: કૂવો ઉલેચી કુંભ ભરું? | ||
::: કોના માટે મારી અંદર | :::: કોના માટે મારી અંદર | ||
:::: એક ઉછેરું તેજ-તરુ? | ::::: એક ઉછેરું તેજ-તરુ? | ||
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? — | કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? — | ||
::: કોના માટે યમુના આવી | :::: કોના માટે યમુના આવી | ||
:::: આ માટીને પાય અમી! | ::::: આ માટીને પાય અમી! | ||
::: કદંબડાળી કોના માટે | :::: કદંબડાળી કોના માટે | ||
:::: અંદર આવી રહે નમી? | ::::: અંદર આવી રહે નમી? | ||
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? — | કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? — | ||
{{Right|(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)}} | {{Right|(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)}} | ||
</poem> | </poem> |
Revision as of 09:33, 14 July 2021
કોના માટે?
ચંદ્રકાન્ત શેઠ
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? —
કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? —
કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? —
(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)