અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ કર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાદ કર|ચંદ્રકાન્ત શેઠ}} <poem> એ જ તારામાં હશે, તું સાદ કર, ખીણ ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
એ જ તારામાં હશે, તું સાદ કર, | એ જ તારામાં હશે, તું સાદ કર, | ||
ખીણ તેથી શું? શિખરને સાદ કર. | ખીણ તેથી શું? શિખરને સાદ કર. | ||
જિંદગી ખારા જળે ખોવાય ના, | જિંદગી ખારા જળે ખોવાય ના, | ||
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર. | ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર. | ||
આટલા અંધારમાં પણ એ જડે, | આટલા અંધારમાં પણ એ જડે, | ||
એખ દીવા જેમ તુંયે સાદ કર. | એખ દીવા જેમ તુંયે સાદ કર. | ||
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું? | ક્યાં સુધી એકાંત અંદર વેઠવું? | ||
આયનાના આદમીને સાદ કર. | આયનાના આદમીને સાદ કર. | ||
એ જ આવી છાંયડે લ્હેરી જશે, | એ જ આવી છાંયડે લ્હેરી જશે, | ||
ભરબપોરે ડાળ પરથી સાદ કર. | ભરબપોરે ડાળ પરથી સાદ કર. | ||
આટલામાં ક્યાંક એ રહે છે ખરો! | આટલામાં ક્યાંક એ રહે છે ખરો! | ||
બારીએ ડોકાય એવો સાદ કર. | બારીએ ડોકાય એવો સાદ કર. | ||
પોતીકું તો સ્નેહમાં સમજી જશે, | પોતીકું તો સ્નેહમાં સમજી જશે, | ||
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર. | મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર. | ||
{{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | {{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> |
Revision as of 09:55, 14 July 2021
સાદ કર
ચંદ્રકાન્ત શેઠ
એ જ તારામાં હશે, તું સાદ કર,
ખીણ તેથી શું? શિખરને સાદ કર.
જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર.
આટલા અંધારમાં પણ એ જડે,
એખ દીવા જેમ તુંયે સાદ કર.
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.
આટલામાં ક્યાંક એ રહે છે ખરો!
બારીએ ડોકાય એવો સાદ કર.
પોતીકું તો સ્નેહમાં સમજી જશે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)