ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મોતીલાલ રવિશંકર ધોડા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 14: Line 14:
સન ૧૯૨૧ની સાલમાં મે માસના અરસામાં એમને જામનગર નિવાસી વે. સં. સદ્‌ગુરૂ શ્રી. કૃષ્ણલાલજી ભગવાનજીનો સમાગમ થયો હતો; તે પછી એમનો ધર્મગ્રંથો અને વેદાન્તનો અભ્યાસ દિન પ્રતિદિન વૃદ્ધિગત થતો રહ્યો છે; અને બીજી વારના પત્નીનું મૃત્યુ થતાં તેઓ બધો ફુરસદનો સમય ધર્મવાચન અને લેખનમાં વ્યતીત કરે છે.

એમના કુટુંબનું વૃત્તાંત ‘ગાયત્રી વાર્ત્તિક’ પુસ્તક ચાલુ વર્ષમાં એમણે પ્રસિદ્ધ કર્યું છે, તેમાં આપેલું છે તેમ એમના પૂર્વજ ‘શ્રીનાથ ભવાન’નો વૃત્તાંત સન ૧૯૩૦ના ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયો હતો.

:: એમની કૃતિઓ ::
{{Poem2Close}}
{{Poem2Close}}