ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખોલકી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અકસ્માત | પિનાકિન્ દવે}}
{{Heading|ખોલકી|સુન્દરમ્}}
ખોલકી (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) ગ્રામીણ નારી ચંદનના પોતાના પ્રૌઢવયના પરણેતરના પ્રથમ દર્શન અને મિલનનું તેમ જ એની સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણનું આલેખન સંયત અને કલાપૂર્ણ છે. યથાર્થની ભોંય પર પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું ગ્રામીણ ચેતનાનું પ્રાગટ્ય આકર્ષક છે. <br>
'''ખોલકી''' (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) ગ્રામીણ નારી ચંદનના પોતાના પ્રૌઢવયના પરણેતરના પ્રથમ દર્શન અને મિલનનું તેમ જ એની સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણનું આલેખન સંયત અને કલાપૂર્ણ છે. યથાર્થની ભોંય પર પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું ગ્રામીણ ચેતનાનું પ્રાગટ્ય આકર્ષક છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખેમી|ખેમી]]
|next = અકારણ
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગદ્દાર|ગદ્દાર]]
}}
}}

Revision as of 15:37, 25 July 2025

ખોલકી

સુન્દરમ્

ખોલકી (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) ગ્રામીણ નારી ચંદનના પોતાના પ્રૌઢવયના પરણેતરના પ્રથમ દર્શન અને મિલનનું તેમ જ એની સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણનું આલેખન સંયત અને કલાપૂર્ણ છે. યથાર્થની ભોંય પર પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું ગ્રામીણ ચેતનાનું પ્રાગટ્ય આકર્ષક છે.
ચં.