ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સગપણનાં ફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''સગપણનાં ફૂલ''' (અશ્વિન દેસાઈ; ‘વિખૂટાં પડીને’, ૧૯૮૭) પાંચ પુત્રીઓમાંથી સૌથી તોફાની એવી મોનાને એક નિઃસંતાન દંપતીને દત્તક દેતાં એનાં માબાપ હળવાશ અનુભવે છે પણ કથાનાયિકા મોટી બહેને વેઠેલી વ્યથા, મોનાનાં પાલક મા-બાપ અકસ્માત-મૃત્યુ પામતાં આશ્વાસન આપતી વેળા પણ એટલી જ તીવ્રતાથી પ્રગટ થાય છે – એવું વસ્તુ ધરાવતી વાર્તામાં મોટી બહેનનો પ્રેમભાવ સરસ રીતે આલેખાયો છે. <br> | '''સગપણનાં ફૂલ''' (અશ્વિન દેસાઈ; ‘વિખૂટાં પડીને’, ૧૯૮૭) પાંચ પુત્રીઓમાંથી સૌથી તોફાની એવી મોનાને એક નિઃસંતાન દંપતીને દત્તક દેતાં એનાં માબાપ હળવાશ અનુભવે છે પણ કથાનાયિકા મોટી બહેને વેઠેલી વ્યથા, મોનાનાં પાલક મા-બાપ અકસ્માત-મૃત્યુ પામતાં આશ્વાસન આપતી વેળા પણ એટલી જ તીવ્રતાથી પ્રગટ થાય છે – એવું વસ્તુ ધરાવતી વાર્તામાં મોટી બહેનનો પ્રેમભાવ સરસ રીતે આલેખાયો છે. <br> | ||
{{right|'''ર.'''}}<br> | {{right|'''ર.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શ્વાસનળીમાં ટ્રેન|શ્વાસનળીમાં ટ્રેન]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શ્વાસનળીમાં ટ્રેન|શ્વાસનળીમાં ટ્રેન]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદાશિવ ટપાલી|સદાશિવ ટપાલી]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદાશિવ ટપાલી|સદાશિવ ટપાલી]] | ||
}} | }} | ||
Latest revision as of 02:09, 14 August 2025
સગપણનાં ફૂલ
અશ્વિન દેસાઈ
સગપણનાં ફૂલ (અશ્વિન દેસાઈ; ‘વિખૂટાં પડીને’, ૧૯૮૭) પાંચ પુત્રીઓમાંથી સૌથી તોફાની એવી મોનાને એક નિઃસંતાન દંપતીને દત્તક દેતાં એનાં માબાપ હળવાશ અનુભવે છે પણ કથાનાયિકા મોટી બહેને વેઠેલી વ્યથા, મોનાનાં પાલક મા-બાપ અકસ્માત-મૃત્યુ પામતાં આશ્વાસન આપતી વેળા પણ એટલી જ તીવ્રતાથી પ્રગટ થાય છે – એવું વસ્તુ ધરાવતી વાર્તામાં મોટી બહેનનો પ્રેમભાવ સરસ રીતે આલેખાયો છે.
ર.