ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાર વર્ષે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બાર વર્ષે||ચંદ્રકાન્ત બક્ષી}}
{{Heading|બાર વર્ષે|ચંદ્રકાન્ત બક્ષી}}
'''બાર વર્ષે''' (ચંદ્રકાન્ત બક્ષી; ‘એક સાંજની મુલાકાત’, ૧૯૬૧) પત્ની રાજબંસીને લહનાસિંહ સાથે સૂતેલી જોઈ, ગોળીએ દીધા પછી બાર વર્ષની કેદમાંથી છૂટીને પાછો ફરેલો સુલતાનસિંગ રાતની વેળા ઘેર પહોંચે છે. ઘરનું બારણું ઠોકતાં પહેલાં તે આછા અજવાળામાં પોતાની પુત્રીને કોઈ પુરુષ સાથે સૂતેલી જુએ છે – બાર વર્ષે ય દુનિયા એની એ જ રહી છે - એવું મંતવ્ય તારવતી વાર્તામાં જાતીય વૃત્તિનું નિરૂપણ સંયમિત છે. <br>

{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>