32,943
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
કાકા સાહેબને એક શબ્દમાં વર્ણવવા હોય તે ‘વિભૂતિ’ કહી શકાય. આ અભિધાનથી ઓળખાવી શકાય એવા ઝાઝા માણસો આપણી પાસે નથી, અને કાકાસાહેબ માટે બીજો શબ્દ જડતો નથી. અર્વાચીન ભારતમાં પ્રગટેલા મનીષીઓમાં તેમની ગણના થાય. ગાંધીજીના અવસાન પછી જે થોડી વ્યક્તિઓ આપણી પાસે હતી એમાંની એક તે કાકા સાહેબ. એમનું ‘હોવું’ એ કેટલું વધુ સમાશ્વાસક હતું! ગાંધીજીમાં પથ્થરમાં પણ પ્રાણ પૂરવાની ચમત્કારિક શક્તિ હતી ત્યાં જેઓ પોતે જ ‘રત્નો’ હતા તેની તો વાત જ શી? એક એક અંતેવાસી ગાંધીજીની નાની આવૃત્તિરૂપ હતા. ગાંધીજીના નિકટ અંતેવાસીઓમાં કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય ક્રિપલાણી, મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ, નરહરિ પરીખ, ગિદવાણી અને કાકાસાહેબ—સપ્તર્ષિમંડળ જોઈ લ્યો જાણે! ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીના વિચારો દેશભરમાં પ્રસર્યા. આ સૌ પોતપોતાની રીતે ગાંધીજીવન-દર્શનના ભાષ્યકાર બન્યા. કાકા સાહેબમાં સાહિત્યિક સર્જકતા હોઈ ગુજરાતના સંસ્કારજીવન ઉપર એનો પ્રભાવ કાંઈક વિશેષ પડ્યો. તેમણે મુખ્યત્વે કેળવણી અને સાહિત્યમાં કામ કર્યું. હિંદુસ્તાનીના પ્રચારનું કામ ગાંધીજીએ ભળાવેલું તે પૂરી નિષ્ઠાથી કર્યું. તેમનાં લખાણો અને સંભાષણોએ ગુજરાતી લેખકો ઉપર જાદુઈ અસર કરી. સૌએ એમનો પ્રેમપૂર્વક સત્કાર કર્યો. નવજીવન સ્કૂલના તે મોવડી બની રહ્યા. અનેક લેખકોના ઘડતરમાં તેમનો હિસ્સો છે. આપણા સુન્દરમ્ કાકાસાહેબના વિદ્યાર્થી. છાત્રાલયમાં સુન્દરમ્ અને અમૃતલાલ પંડ્યાએ એક પ્રયોગાત્મક હૅર કટિંગ સલૂન શરૂ કરેલું. કાકાસાહેબની હજામત પણ કરેલી! ઉમાશંકરના ઘડતરમાં પણ કાકાસાહેબનો ફાળો. ‘ગંગોત્રી’નું અર્પણ કાકાસાહેબને કરતાં ઉમાશંકરે કહેલું છે : | કાકા સાહેબને એક શબ્દમાં વર્ણવવા હોય તે ‘વિભૂતિ’ કહી શકાય. આ અભિધાનથી ઓળખાવી શકાય એવા ઝાઝા માણસો આપણી પાસે નથી, અને કાકાસાહેબ માટે બીજો શબ્દ જડતો નથી. અર્વાચીન ભારતમાં પ્રગટેલા મનીષીઓમાં તેમની ગણના થાય. ગાંધીજીના અવસાન પછી જે થોડી વ્યક્તિઓ આપણી પાસે હતી એમાંની એક તે કાકા સાહેબ. એમનું ‘હોવું’ એ કેટલું વધુ સમાશ્વાસક હતું! ગાંધીજીમાં પથ્થરમાં પણ પ્રાણ પૂરવાની ચમત્કારિક શક્તિ હતી ત્યાં જેઓ પોતે જ ‘રત્નો’ હતા તેની તો વાત જ શી? એક એક અંતેવાસી ગાંધીજીની નાની આવૃત્તિરૂપ હતા. ગાંધીજીના નિકટ અંતેવાસીઓમાં કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય ક્રિપલાણી, મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ, નરહરિ પરીખ, ગિદવાણી અને કાકાસાહેબ—સપ્તર્ષિમંડળ જોઈ લ્યો જાણે! ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીના વિચારો દેશભરમાં પ્રસર્યા. આ સૌ પોતપોતાની રીતે ગાંધીજીવન-દર્શનના ભાષ્યકાર બન્યા. કાકા સાહેબમાં સાહિત્યિક સર્જકતા હોઈ ગુજરાતના સંસ્કારજીવન ઉપર એનો પ્રભાવ કાંઈક વિશેષ પડ્યો. તેમણે મુખ્યત્વે કેળવણી અને સાહિત્યમાં કામ કર્યું. હિંદુસ્તાનીના પ્રચારનું કામ ગાંધીજીએ ભળાવેલું તે પૂરી નિષ્ઠાથી કર્યું. તેમનાં લખાણો અને સંભાષણોએ ગુજરાતી લેખકો ઉપર જાદુઈ અસર કરી. સૌએ એમનો પ્રેમપૂર્વક સત્કાર કર્યો. નવજીવન સ્કૂલના તે મોવડી બની રહ્યા. અનેક લેખકોના ઘડતરમાં તેમનો હિસ્સો છે. આપણા સુન્દરમ્ કાકાસાહેબના વિદ્યાર્થી. છાત્રાલયમાં સુન્દરમ્ અને અમૃતલાલ પંડ્યાએ એક પ્રયોગાત્મક હૅર કટિંગ સલૂન શરૂ કરેલું. કાકાસાહેબની હજામત પણ કરેલી! ઉમાશંકરના ઘડતરમાં પણ કાકાસાહેબનો ફાળો. ‘ગંગોત્રી’નું અર્પણ કાકાસાહેબને કરતાં ઉમાશંકરે કહેલું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અજાણ્યું વ્હૈ આવ્યું ગભરું ઝરણું કો તવ પદે | {{Block center|'''<poem>અજાણ્યું વ્હૈ આવ્યું ગભરું ઝરણું કો તવ પદે | ||
પ્રવાસી તેં એને હૃદય જગવી સિંધુરટણા</poem>}} | પ્રવાસી તેં એને હૃદય જગવી સિંધુરટણા</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા તો અનેક નવયુવકોને કાકા સાહેબના હાથે ઘડાવાનું સદ્ભાગ્ય સાંપડેલું. | આવા તો અનેક નવયુવકોને કાકા સાહેબના હાથે ઘડાવાનું સદ્ભાગ્ય સાંપડેલું. | ||