અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/વરસાદ ભીંજવે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 4: Line 4:

<poem>
<poem>
::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
::::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
:: હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
:::: હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.