અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/લગ્નગીત (ઊડી ઊડી રે એક ચરકલડી): Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લગ્નગીત (ઊડી ઊડી રે એક ચરકલડી)|મનોહર ત્રિવેદી}} <poem> ઊડી ઊડી ર...")
 
No edit summary
Line 10: Line 10:
:: વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાયઃ
:: વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાયઃ
::: કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે.
::: કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે.
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાયઃ પડે ઝાંખું ના એક્કે સંભારણું
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાયઃ પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.
:: પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
:: પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
::: ને હોય એક તુલસીનો ક્યારો
::: ને હોય એક તુલસીનો ક્યારો
:: પાદરની ગોધૂલિવેળા છે દીકરી
:: પાદરની ગોધૂલિવેળા છે દીકરી
::: કે વ્હેતિયાણ સરિતા-કિનારો
::: કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.
{{Right|(પરબ, ફેબ્રુઆરી)}}
{{Right|(પરબ, ફેબ્રુઆરી)}}
</poem>
</poem>