અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ગીત (કાંઈ બોલ્યા વિના...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત (કાંઈ બોલ્યા વિના...)|નિરંજન યાજ્ઞિક}} <poem> કાંઈ બોલ્યા વિન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા | ::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા | ||
:: ને ટહુકામાં પામ્યા આકાશ | :::: ને ટહુકામાં પામ્યા આકાશ | ||
::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર | ::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર | ||
:: એક ટીપામાં સમંદરનો વાસ. | :::: એક ટીપામાં સમંદરનો વાસ. | ||
વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની; | વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની; | ||
Line 15: | Line 15: | ||
::: આમ નજરુંનો સંધાણો તાર અને | ::: આમ નજરુંનો સંધાણો તાર અને | ||
:: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો, | :::: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો, | ||
::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને | ::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને | ||
:: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો. | :::: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો. | ||
નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની; | નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની; |