પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 143: Line 143:
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક


::આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
:::આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
:::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
::::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
::કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
:::કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
:::આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
::::આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
::એકલવાયું વાદળું એવું લાગતું જાણે
:::એકલવાયું વાદળું એવું લાગતું જાણે
:::કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું
::::કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું


છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક


::ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી
:::ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી
:::એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર
::::એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર
::ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ
:::ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ
:::તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર
::::તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર
::એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં
:::એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં
:::ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર
::::ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર


મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક