પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 160: Line 160:
વીસમી સદીના નવમા દાયકાની શરૂઆતથી આપણે ત્યાં નારી-દલિત ચેતનાઓ પ્રબળ રૂપે પ્રગટી. અત્યાર સુધી નારી વતી બીજાઓએ લખ્યું પણ હવે એ પોતે પોતાના વિશે લખતી થઈ અને એમ આપણાં સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એ સંદર્ભે જે કેટલાક નારી અવાજો પ્રગટ્યા જેમાં નારી પોતાના પ્રત્યે, પોતાના દેહ પ્રત્યે, પોતાની સંવેદનાઓ પ્રત્યે જાગૃત થઈ અને હિંમતપૂર્વક એને આલેખતી થઈ, એમાં મનીષા જોષી મહત્ત્વનાં કવયિત્રી છે.

એમના પ્રથમ સંગ્રહ ‘કંદરા’(૧૯૯૬)માં રતિ આવેગ, પુરુષ ઝંખના, પુરુષ દ્વેષ, વિદ્રોહ કાવ્યરૂપ પામ્યા છે. સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલાં કેટલાંક અતિ સૂક્ષ્મ સંવેદનો ગુજરાતી કવિતામાં પહેલીવાર આ સંગ્રહમાં મળે છે. જેમકે રજસ્વલા થતાં નારીના દેહમાં ફેરફારની સાથે આવતી પોતાના શરીર પ્રત્યેની સભાનતા અને રતિઝંખના સંકુલ રીતે રજૂ થઈ છે. જેમકેઃ

હું હમણાં જ નાહી છું.
:::હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
::::::માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
:::::::::સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
::::::::::::ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
:::::::::::::::પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
::::::::::::::::::જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
:::::::::::::::::::::શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
::::::::::::::::::::::::દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
:::::::::::::::::::::::::::ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને!
::::::::::::::::::::::::::::::પીળા કરેણને!
એમની બહુ જાણીતી રચના ‘ગોઝારી વાવ’માં પ્રિયજન દ્વેષનું એક જુદું જ રૂપ ગુજરાતી કવિતામાં અનન્ય છે.

‘હાં, હાં, એ માણસ જીવે છે હજી,
:::‘હાં, હાં, એ માણસ જીવે છે હજી,
એના ઘરમાં, સુખેથી
::::::એના ઘરમાં, સુખેથી
પણ મરી ગયો છે એ મારા માટે,
:::::::::પણ મરી ગયો છે એ મારા માટે,
અને એટલે જ હું રોજ એના નવા નવા
::::::::::::અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
:::::::::::::::મૃત્યુની કલ્પના કરું છું.
અનેક પ્રકારે પ્રિયજનના મૃત્યુની કલ્પના કરતાં કરતાં કાવ્યનાયિકા કહે છેઃ  

રોજ રાત્રે યમરાજ આવે છે
:::રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને
::::::પેલા કાળમુખા પાડા પર બેસીને
કરગરે છે, એને લઈ જવા માટે.
:::::::::કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું રજા નથી આપતી.
::::::::::::પણ હું રજા નથી આપતી.
કાવ્યાન્તે એ પ્રિયજનના મૃત્યુની યમને પરવાનગી આપતી નથી એની પાછળ પુરુષદ્વેષ તો છે જ, પણ સાથેસાથે મનમાં ઊંડે ઊંડે એ પુરુષની ઝંખના પણ છે એ સંદર્ભ તો ઊભો જ રહે છે. વળી આ કાવ્યનો તંતુ વિપર્યાસપૂર્વક સાવિત્રી સાથે જોડાય છે. ‘વાળની ગૂંચ’ કાવ્યમાં અદમ્ય પુરુષઝંખના આ રીતે વ્યક્ત થઈ છે.

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
:::સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
::::::સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા
:::::::::વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
::::::::::::તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
મનીષા જોષીના ‘કંદરા’ પછીના ‘કંસારાબજાર’ (૨૦૦૧) સંગ્રહમાં રતિ, માતૃત્વ, સ્વ અને પર વચ્ચેનો સંઘર્ષ કેન્દ્રમાં છે. પહેલા સંગ્રહમાં રહેલો પુરુષ દ્વેષ હવે સંયત બન્યો છે. પણ રતિઝંખના હજી પણ એટલી જ પ્રબળ રીતે આલેખાઈ છે. ‘હું અને મારા કપડાં’, ‘ઓસીકાની ખોળ’, ‘સહશયન’ એના ઉદાહરણો છે. અશ્વ, નાગ, જાસૂદનું ફૂલ એ કામેચ્છાના પ્રતીક બનીને ઘણીવાર મનીષા જોષીની કવિતામાં પ્રયોજાયા છે. આ સંગ્રહની અંતિમ રચના ‘કંસારા બજાર’માં વાસણ અને જીવનનું સાયુજ્ય રચાયું છે. તો આજ કાવ્યમાં મનીષા જોષીના પછીના સંગ્રહ ‘કંદમૂળ’ (૨૦૧૩)ની દિશાના સંકેત પણ પડેલા છે. ‘કંસારા બજાર’માં વસ્તુઓ સાથેનું અદૃશ્ય જગત છે તો ‘કંદમૂળ’માં વીગત સાથેનો લગાવ અને મૂળમાંથી ઊખડવાની પીડા છે. વતન કચ્છ અને પિતા સાથેના સંવેદનો આ સંગ્રહના કાવ્યોની મહત્ત્વની ધરી છે. પ્રથમ રુદન કાવ્યમાંઃ

કોઈ એક દેશના, કોઈ એક ગામના,
:::કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ ઘરમાં, કોઈ એક મધરાતે,
::::::કોઈ ઘરમાં, કોઈ એક મધરાતે,
મે કર્યું હશે,
:::::::::મે કર્યું હશે,
એક હળવું  
::::::::::::એક હળવું  
પ્રથમ રુદન
:::::::::::::::પ્રથમ રુદન