ચિત્રકૂટના ઘાટ પર/રુક્મણિ, રુક્મણિ, શાદી કે બાદ ક્યા ક્યા હુઆ?: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 14: Line 14:
શરૂઆતમાં શ્રીનગર કાશ્મીરનું દૃશ્ય છે. કાશ્મીરની પ્રાકૃતિક સુષ્માની પૃષ્ઠભૂમિમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની ભયંકર મૂઠભેડ વાસ્તવિક લાગે એ રીતે દર્શાવાઈ છે. મૂઠભેડને અંતે, ખૂંખાર આતંકવાદી વસીમ ખાનને ગિરફતાર થતો બતાવ્યો છે. આ ટૂંકા દૃશ્યમાં કોઈ સંવાદ નથી, છે માત્ર બંદૂકો, સ્ટેનગનોમાંથી પાણીની જેમ ફૂટતી ગોળીઓના અવાજ. સંગીત આ દૃશ્યની પ્રભાવકતામાં ઉમેરો કરે છે.

એકાએક દૃશ્ય બદલાય છે. સુંદર ભાનુપુરમાં સૂર્યોદય થતો બતાવ્યો છે. આદર્શ ગામની જેવી તમારી કલ્પના હોય એવું એ ગામ, ગામની પર્વતીય ભૂમિકા અને પ્રકૃતિ, ઊડતાં પંખીઓ કે જળમાં તરતાં બતકો, મોલથી લચેલ ખેતર અને ત્યાં સૌની વચ્ચે દેખાય એક કિશોરી – નાચતી-કૂદતી ગીત ગાતી. એ કિશોરી એ જ આપણી રોજા. એ ગાય છે :
એકાએક દૃશ્ય બદલાય છે. સુંદર ભાનુપુરમાં સૂર્યોદય થતો બતાવ્યો છે. આદર્શ ગામની જેવી તમારી કલ્પના હોય એવું એ ગામ, ગામની પર્વતીય ભૂમિકા અને પ્રકૃતિ, ઊડતાં પંખીઓ કે જળમાં તરતાં બતકો, મોલથી લચેલ ખેતર અને ત્યાં સૌની વચ્ચે દેખાય એક કિશોરી – નાચતી-કૂદતી ગીત ગાતી. એ કિશોરી એ જ આપણી રોજા. એ ગાય છે :{{Poem2Close}}

'''દિલ યહ છોટા સા'''
'''દિલ યહ છોટા સા'''
Line 22: Line 22:
'''ચાંદ તારોં કો છૂને કી આશા…'''
'''ચાંદ તારોં કો છૂને કી આશા…'''

દિગ્દર્શકે આ ગીતની સાથે અનેક મનમોહક દૃશ્યોના શોટ્સ ગૂંથી દીધા છે. એક સુંદર શોટ – આ કિશોરી પોતાની ઓઢણી પવનમાં વહાવી દેતી જ્યારે પંક્તિ ગણગણે છે – “બાદલોં કી મેં ઓઢૂં ચુનરિયા” ગાય છે ત્યારે પ્રેક્ષક પાસે ‘વાહ’ બોલાવી દે.
{{Poem2Open}}દિગ્દર્શકે આ ગીતની સાથે અનેક મનમોહક દૃશ્યોના શોટ્સ ગૂંથી દીધા છે. એક સુંદર શોટ – આ કિશોરી પોતાની ઓઢણી પવનમાં વહાવી દેતી જ્યારે પંક્તિ ગણગણે છે – “બાદલોં કી મેં ઓઢૂં ચુનરિયા” ગાય છે ત્યારે પ્રેક્ષક પાસે ‘વાહ’ બોલાવી દે.

દિગ્દર્શક મણિરત્નમ્‌ની સેન્સ ઑફ હ્યુમર – વિનોદવૃત્તિ – દાદ માગી લે છે. પાત્ર કે પરિસ્થિતિનો કૉન્ટેક્ટ રચવામાં એનો પ્રભાવક ઉપયોગ એ કરે છે. આ ગીતની રોમાંટિક દુનિયામાંથી ગામનું એક દૃશ્ય છે : જ્યાં એક વૃદ્ધ બેઠા બેઠા ખુલ્લામાં હજામત કરાવે છે અને એક માણસ પોતાની બકરીઓને શોધવા નીકળ્યો છે.

Line 62: Line 62:
'''ખિડકી મેં સે દેખો જરા.'''
'''ખિડકી મેં સે દેખો જરા.'''

આ ગીતની પશ્ચાતભૂમાં ગામની પ્રૌઢાઓનું અજબ સમૂહનૃત્ય છે. એમ કહી શકાય કે, પ્રૌઢાઓની પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા છે. આ ગીતમાં જેમ લગ્નનાં ફટાણાંમાં હોય તેમ અનેક ‘ઈરોટિક’ – શૃંગાર – પ્રણય – મુદ્રાઓ છે. ગ્રામીણ પાત્રો અને પરિવેશ સાથે આ ગીત સાથે પ્રૌઢ દંપતીઓને પણ પોતાની શાદીની યાદ અપાવે તેવા શોટ્સ વિનોદવૃત્તિ સાથે લીધા છે.
{{Poem2Open}}આ ગીતની પશ્ચાતભૂમાં ગામની પ્રૌઢાઓનું અજબ સમૂહનૃત્ય છે. એમ કહી શકાય કે, પ્રૌઢાઓની પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા છે. આ ગીતમાં જેમ લગ્નનાં ફટાણાંમાં હોય તેમ અનેક ‘ઈરોટિક’ – શૃંગાર – પ્રણય – મુદ્રાઓ છે. ગ્રામીણ પાત્રો અને પરિવેશ સાથે આ ગીત સાથે પ્રૌઢ દંપતીઓને પણ પોતાની શાદીની યાદ અપાવે તેવા શોટ્સ વિનોદવૃત્તિ સાથે લીધા છે.

કન્યાવિદાયનું દૃશ્ય. બન્ને બહેનોને વિદાય. પણ રોજા ક્યાં? એને શોધી લાવ્યા ગામની ભાગોળના દેવમંદિરેથી. બન્ને બહેનો ભેટે છે અને પોતપોતાને સાસરે જવા નીકળે છે.
કન્યાવિદાયનું દૃશ્ય. બન્ને બહેનોને વિદાય. પણ રોજા ક્યાં? એને શોધી લાવ્યા ગામની ભાગોળના દેવમંદિરેથી. બન્ને બહેનો ભેટે છે અને પોતપોતાને સાસરે જવા નીકળે છે.
Line 68: Line 68:
રોજા સાસરીમાં આવી છે. સાસુ બહુ હેતાળ છે. પતિ પણ બહુ લાડ લડાવે છે, પરંતુ રોજા તો પ્રતિરોધ કરે છે. સાસુનાં કામમાં મદદ કરે, પણ પતિ આગળ હોઠ ભીડેલા રાખે. એના મનમાં કશોક રોષ છે. ઋષિકુમાર સિગારેટ પીએ છે, રોજા ઊભી હોય છે, મા જરીક બહાર ગઈ હોય છે ત્યાં એ એકાએક રોજાના મોંમાં સિગારેટ ફૂંસી દે છે. એનાથી કસ લેવાઈ જાય છે અને એ સખત ઉધરસ ખાતાં ખાતાં વ્યાકુળતા અનુભવે છે. ત્યાં મા આવી જાય છે…

આ બધું ખરું, પણ રોજા જાણે દૂર રહે છે પતિથી. એક વાર ભાગવા જાય છે, પતિના હાથમાં બ્લાઉઝનો પાછલો ભાગ આવે છે અને ખેંચાતાં ચિરાઈ જાય છે. દિગ્દર્શકની કલા આવાં સાંકેતિક દૃશ્યોમાં અપૂર્વ રીતે પ્રકટ થાય છે. પતિ કહે છે?{{Poem2Close}}
આ બધું ખરું, પણ રોજા જાણે દૂર રહે છે પતિથી. એક વાર ભાગવા જાય છે, પતિના હાથમાં બ્લાઉઝનો પાછલો ભાગ આવે છે અને ખેંચાતાં ચિરાઈ જાય છે. દિગ્દર્શકની કલા આવાં સાંકેતિક દૃશ્યોમાં અપૂર્વ રીતે પ્રકટ થાય છે. પતિ કહે છે?
<poem>
 
“સોરી…”
“સોરી…”

રોજા જોઈ રહે છે. પતિ ફરી કહે છે :
રોજા જોઈ રહે છે. પતિ ફરી કહે છે :

“એસ ઓ આર આર વાય.” પછી કહે છે: “મૈં બૂરા ભી હૂઁ તો બહુત નહીં, થોડા અચ્છા ભી તો હૂઁ. મૈં ભોલાભાલા હૂઁ.”</poem>
“એસ ઓ આર આર વાય.” પછી કહે છે: “મૈં બૂરા ભી હૂઁ તો બહુત નહીં, થોડા અચ્છા ભી તો હૂઁ. મૈં ભોલાભાલા હૂઁ.”

{{Poem2Open}}ઋષિકુમારને પુસ્તકો પ્રિય છે, સંશોધનપ્રિય છે, કમ્પ્યુટર પ્રિય છે અને હવે રોજા પણ. એ રોજાને પોતાના ચીફ પાસે સિક્યોરીટી સર્ટિફિકેટ માટે લઈ જાય છે. ચીફ ચંદ્રમોહન સંરક્ષણ સાથે જોડાયેલા છે અને તેમનો આ પ્રિય શિષ્ય પણ. ચીફ નવદંપતીનું સ્વાગત કરે છે. ચૂપ રહેતી રોજા ચીફ ચંદ્રમોહનના હેતાળ સ્વભાવથી એકદમ ખૂલે છે. ચીફ કહે છે : “કાશ્મીર જાકર મૈં આઊંગા, તબ તુમ્હારે હાથ કે બને લડ્ડુ ખાઊંગા.” રોજા કહે છે કે, “ત્યાં સુધી તો હું નહીં હોઉં. સોમવારે જ મારે ગામ જતી રહીશ. અહીં મને ગમતું નથી.”
ઋષિકુમારને પુસ્તકો પ્રિય છે, સંશોધનપ્રિય છે, કમ્પ્યુટર પ્રિય છે અને હવે રોજા પણ. એ રોજાને પોતાના ચીફ પાસે સિક્યોરીટી સર્ટિફિકેટ માટે લઈ જાય છે. ચીફ ચંદ્રમોહન સંરક્ષણ સાથે જોડાયેલા છે અને તેમનો આ પ્રિય શિષ્ય પણ. ચીફ નવદંપતીનું સ્વાગત કરે છે. ચૂપ રહેતી રોજા ચીફ ચંદ્રમોહનના હેતાળ સ્વભાવથી એકદમ ખૂલે છે. ચીફ કહે છે : “કાશ્મીર જાકર મૈં આઊંગા, તબ તુમ્હારે હાથ કે બને લડ્ડુ ખાઊંગા.” રોજા કહે છે કે, “ત્યાં સુધી તો હું નહીં હોઉં. સોમવારે જ મારે ગામ જતી રહીશ. અહીં મને ગમતું નથી.”

ચીફને મળીને પાછા વળતાં ઋષિકુમાર રોજાને પૂછે છે કે, “તારે કેમ ગામ જતા રહેવું છે?” રોજા કહે છે : “આપને મુઝસે ક્યોં શાદી કી? યહ મેરા ઘર નહીં, મેરી લક્ષ્મીદીદી કા ઘર હૈ. આપને મેરી દીદી કો ક્યોં ઠુકરા દિયા?” ઋષિકુમારને તેનો રોષ સમજમાં આવે છે. “તો યહ ગુસ્સા હૈ?” એ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે, “મૈંને નહીં, તુમ્હારી લક્ષ્મીદીદી ને મુઝે ઠુકરા દિયા હૈ.”