યુરોપ-અનુભવ/પીસાનો ઢળતો મિનાર: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પીસાનો ઢળતો મિનાર}} {{Poem2Open}} ફ્લૉરેન્સની કલાની દુનિયામાંથી પ...")
 
No edit summary
Line 39: Line 39:
ઇટલી-ઇટાલિયાની હવે – આજે તો વિદાય લેવાની છે. ગાડીની બારી પાસે બેસી બહાર જોતાં જોતાં ટાગોરની ‘ઇટાલિયા’ કવિતાની લીટીઓ યાદ કરવા મથું છું : એ તો સરમુખત્યાર મુસોલીનીનું ઇટાલિયા હતું અને કવિ ટાગોર મુસોલીનીના આમંત્રણથી આવેલા એટલે થોડા ટીકાપાત્ર પણ બનેલા. એમણે ઇટલીથી જતાં જતાં મિલાનમાં એ કવિતા રચી હતી :

કહિલામ, ઓગો રાની
'''કહિલામ, ઓગો રાની'''
કત કવિ એલ ચરણે તોમાર
'''કત કવિ એલ ચરણે તોમાર'''
ઉપહાર દિલે આનિ
'''ઉપહાર દિલે આનિ'''

‘કહ્યું – હે રાણી, કેટલાય કવિઓ તારે ચરણે આવી તને ઉપહાર ચઢાવી ગયા છે એ સાંભળીને હું આવ્યો છું, ઉષાને દ્વારે પંખીની જેમ ગીત ગાઈને ચાલ્યો જઈશ. હે રાણી, સાગર પારની કુંજોમાંથી વાંસળી લઈને આવ્યો છું, તારા મોં પરનો પડદો જરા દૂર કર, તો એક વાર તારી કાળી આંખની ચમક જોઈ લઉં…’ રાણી ઇટાલિયાએ કહ્યું કે : ‘હે કવિ તું આજે તો જા, હમણાં પાનખર છે. વસંતઋતુમાં આવજે, ત્યારે હું બોલાવીશ..’ કહ્યું : ‘હે રાણી, મારી યાત્રા તો સફળ થઈ છે…’

Line 47: Line 47:
અમે તો ઇટાલિયાની ભરવસંતે આવ્યાં છીએ, બહુ ઓછું દર્શન થયું છે, છતાં અમારે તો એટલું જ કહેવાનું છે :

ઓગો રાની,
'''ઓગો રાની,'''
સફલ હયે છે જાત્રા આમાર…
'''સફલ હયે છે જાત્રા આમાર…'''
{{Poem2Close}}
{{Poem2Close}}