ચૈતર ચમકે ચાંદની/કદંબ એટલે સ્પર્શનો રોમાંચ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કદંબ એટલે સ્પર્શનો રોમાંચ}} કેટલાય દિવસથી આકાશ મેઘછાયું છ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કદંબ એટલે સ્પર્શનો રોમાંચ}}
{{Heading|કદંબ એટલે સ્પર્શનો રોમાંચ}}
{{Poem2Open}}
કેટલાય દિવસથી આકાશ મેઘછાયું છે. ઇચ્છા થાય ત્યારે મેઘ એકદમ વરસી પડે છે અને પછી જાણે વરસવાની લીલા સંકેલી લઈ વિવિધ આકારો ધરી યથેચ્છ ગગનવિહાર કરે છે. આવે સમયે શરીર બંદી અવસ્થામાં હોવા છતાં મન મુક્તવિહારે એ મેઘોની સાથે નીકળી પડે છે, કે પછી આત્મસ્થ થઈ સ્મૃતિલોકમાં નિમજ્જિત થાય છે.