શાલભંજિકા/શાલભંજિકા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શાલભંજિકા}} ચાલતી ગાડીએ લખું છું. {{Poem2Open}}વાત તો ભોપાલની લખવા...")
 
No edit summary
Line 12: Line 12:
ભોપાલની શામલા હિલના ઢોળાવ પર વિશાળ સરોવરમાં પ્રતિબિંબિત થતા ભારતભવનનાં પગથિયાં પર ઊભો હું દૂર જોતો હતો સાંચી તરફ. સાંચી અહીંથી બહુ દૂર નથી. કલાક-દોઢ કલાકમાં પહોંચી જવાય. તને તો ખબર છે સાંચીના પેલા ઇતિહાસપ્રસિદ્ધ સ્તૂપોની. એ સ્તૂપો અને એમાં કલામંડિત તોરણો નજર સામે આવ્યાં, અને પછી એકદમ નજર સામે આવી શાલભંજિકા. લૉંગશૉટથી શરૂ થતું ફિલ્મનું કોઈ દૃશ્ય હોય, અને પછી એકદમ ક્લોઝ-અપ. શાલભંજિકા, તોરણના બ્રૅકેટની ત્રાંસમાં જડાયેલી શાલભંજિકા – એની બંધુર દેહયષ્ટિ. ‘બંધુર’ શબ્દના અર્થની ખબર છે ને? ‘ખાડાટેકરાવાળી ભૂમિ’ એવો શબ્દકોશમાં અર્થ મળી જશે. પણ દેહને વિશે જ્યારે ‘બંધુર’નો અર્થ ખાડાટેકરા કે એવો કશોક લેવો હોય ત્યારે? તને સમજાઈ જશે હવે – ‘તન્વીશ્યામા’વાળો કાલિદાસનો પેલો રસિકોને પ્રિય શ્લોક, અને તેમાંય ખાસ આ લીટીઓ યાદ કર –{{Poem2Close}}

<poem>
<poem>
'''મધ્યેક્ષામા ચકિત હરિણીપ્રેક્ષણે નિમ્નનાભિ |'''
:'''મધ્યેક્ષામા ચકિત હરિણીપ્રેક્ષણે નિમ્નનાભિ |'''
'''શ્રોણીભારાદલસગમના સ્તોકનમ્રા સ્તનાભ્યામ્ |'''|</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}