કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૬. સાદ ના પાડો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. સાદ ના પાડો| ચંદ્રકાન્ત શેઠ}} <poem> ::બારીમાંથી ગગન પાડતું સ...")
 
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
::બારીમાંથી ગગન પાડતું સાદ!
::બારીમાંથી ગગન પાડતું સાદ!
:::::: સાદ ના પાડો.
:::::::: સાદ ના પાડો.
:: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:::::: સાદ ના પાડો.
:::::::: સાદ ના પાડો.


સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
Line 15: Line 15:
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
:::::: સાદ ના પાડો.
:::::::: સાદ ના પાડો.
:::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:::::: સાદ ના પાડો.</poem>
:::::::: સાદ ના પાડો.</poem>
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}}