કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ|}} {{Poem2Open}} <center>'''૧'''</center> મૂળની સાથ...")
 
No edit summary
Line 9: Line 9:
૧૯૬૪માં ‘કુમાર’ ચંદ્રક, ૧૯૮૩માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬માં સાહિત્ય અકાદેમી દિલ્હીનો ઍવૉર્ડ, ૨૦૦૫માં નરસિંહ મહેતા ઍવૉર્ડ, ૨૦૦૬માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ સન્માન, ૨૦૧૫-૧૬માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૭માં ‘દર્શક ઍવૉર્ડ’, ૨૦૧૮માં બાળકિશોર સાહિત્ય માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ વગેરેથી તેઓ સન્માનિત.

ચંદ્રકાન્ત શેઠ પાસેથી ‘પવન રૂપેરી’ (૧૯૭૨), ‘ઊઘડતી દીવાલો’ (૧૯૭૪), ‘પડઘાની પેલે પાર’ (૧૯૮૭), ‘ગગન ખોલતી બારી’ (૧૯૯૦), ‘એક ટહુકો પંડમાં’ (૧૯૯૬), ‘શગે એક ઝળહળીએ’ (૧૯૯૯), ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (૨૦૦૪), ‘જળ વાદળ ને વીજ’ (૨૦૦૫), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (૨૦૦૮), ‘ગગન ધરા પર તડકા નીચે’ (૨૦૦૮), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (૨૦૧૨) તથા ‘હદમાં અનહદ’ (૨૦૧૭) એમ બાર કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘ચાંદલિયાની ગાડી’ (૧૯૮૦), ‘હું તો ચાલું મારી જેમ!’ (૨૦૦૧), ‘ઘોડે ચડીને આવું છું...’ (૨૦૦૧) બાળકાવ્યોના ત્રણ સંગ્રહો પણ મળ્યા છે.{{Poem2Close}}

<center>''''''</center>
{{Poem2Open}}
ચંદ્રકાન્ત શેઠના પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ.કીર્તનમાં, ઠાકોરજીમાં ઓતપ્રોત. ઘરમાં પુષ્ટિ સંપ્રદાયનું વાતાવરણ. ભજન-કીર્તન ને ભાગવતાદિનું વાચન-શ્રવણ. તેઓ જન્મ્યા અને સ્નેહાળ માતા લકવાગ્રસ્ત થઈ. ઘરમાં વજ્રથીયે વધારે કઠોરતા ને કુસુમથીયે વધારે કોમળતાનો અનુભવ થતો રહ્યો. બાળવિધવા મોટી બહેન સુરીલા કંઠે હલકથી દયારામનાં પદો ગાતી. હવેલીની જેમ ઘરમાંયે સેવા-ઉત્સવ-કથા-કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ-હોંચ રમાતાં. આ બધાંના સ્વાદ થકી, ભગવાનના પ્રસાદ થકી કવિતાનો પિંડ બંધાતો ગયો. જાદુના ખેલ, રામલીલા, ભવાઈના ખેલ, નટના ખેલ ને રાસલીલાના ખેલ — આ બધું એમની ચેતનામાં રોપાતું ગયું.

સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલુંઃ ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવેલું. ગુજરાત કૉલેજમાં તેઓ દાખલ થયા ત્યાં લાભશંકર ઠાકર તથા રાધેશ્યામ શર્મા જેવા મિત્રો મળ્યા. લાભશંકરે એમને ‘કુમાર’ની ‘બુધસભા’નું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખૂલી ગઈ. મુ. બચુભાઈની ‘બુધસભા’માં સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત, બાલમુકુન્દ જેવા કવિઓની કવિતાને પ્ર-માણવા મળી. રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, આદિલ મન્સૂરી જેવા મિત્રો મળ્યા. તો ઉમાશંકર, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ જેવા ગુરુજનો મળ્યા.

આમ પુષ્ટિભક્તિના કથા-કીર્તનવાળા વાતાવરણમાં ઉછેર તથા પ્રકૃતિએ એમને કવિતાની ગળથૂથી પાઈ. ‘કુમાર’ની બુધસભા તથા સઘન અભ્યાસ થકી એમનામાં ભારતીય તેમજ પાશ્ચાત્ય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાતા ગયા. તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતા અને પ્રયોગશીલતાની દિશા ઊઘડી. ‘આધુનિકતા’ના બંધિયાર ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ કશી આભડછેટ રાખ્યા વિના બધીયે દિશાઓમાંથી પોષણ મેળવ્યું છે. આમ, એમની ભીતરના કવિને વિકસવા માટે યોગ્ય વાતાવરણ તથા આબોહવા મળી રહ્યાં.
આમ પુષ્ટિભક્તિના કથા-કીર્તનવાળા વાતાવરણમાં ઉછેર તથા પ્રકૃતિએ એમને કવિતાની ગળથૂથી પાઈ. ‘કુમાર’ની બુધસભા તથા સઘન અભ્યાસ થકી એમનામાં ભારતીય તેમજ પાશ્ચાત્ય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાતા ગયા. તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતા અને પ્રયોગશીલતાની દિશા ઊઘડી. ‘આધુનિકતા’ના બંધિયાર ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ કશી આભડછેટ રાખ્યા વિના બધીયે દિશાઓમાંથી પોષણ મેળવ્યું છે. આમ, એમની ભીતરના કવિને વિકસવા માટે યોગ્ય વાતાવરણ તથા આબોહવા મળી રહ્યાં.{{Poem2Close}}
 
<center>''''''</center>
 
આ કવિને ગળથૂથીમાંથી જ ‘મૂળની સાથે મેળ’ના સંસ્કાર મળેલા છે. એમની એક ગીતપંક્તિ છે —

‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’

બધે જ સતનો હ્રાસ થતો જાય છે એવા આ સમયમાં મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના તાર સમષ્ટિચેતના સાથે જોડાય એ માટે કવિ શું કરે છે?! —

‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
એના મનમાં ખાલી સમય સડે છે.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
ચપટી વાયુ, ચપટી તેજ,
Line 26: Line 34:
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —

‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’

કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ

“હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના-આત્મસાધના જ લેખું છું.”

(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)
(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)
*
*