કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
<center>'''૩'''</center>
<center>'''૩'''</center>


આ કવિને ગળથૂથીમાંથી જ ‘મૂળની સાથે મેળ’ના સંસ્કાર મળેલા છે. એમની એક ગીતપંક્તિ છે —
{{Poem2Open}}આ કવિને ગળથૂથીમાંથી જ ‘મૂળની સાથે મેળ’ના સંસ્કાર મળેલા છે. એમની એક ગીતપંક્તિ છે —{{Poem2Close}}


‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’
<poem>'''‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’'''</poem>


બધે જ સતનો હ્રાસ થતો જાય છે એવા આ સમયમાં મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના તાર સમષ્ટિચેતના સાથે જોડાય એ માટે કવિ શું કરે છે?! —
{{Poem2Open}}બધે જ સતનો હ્રાસ થતો જાય છે એવા આ સમયમાં મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના તાર સમષ્ટિચેતના સાથે જોડાય એ માટે કવિ શું કરે છે?! —{{Poem2Close}}


‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
<poem>
એના મનમાં ખાલી સમય સડે છે.
'''‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;'''
'''એના મનમાં ખાલી સમય સડે છે.'''


ચપટી નભ ને ચપટી માટી,
'''ચપટી નભ ને ચપટી માટી,'''
ચપટી વાયુ, ચપટી તેજ,
'''ચપટી વાયુ, ચપટી તેજ,'''
જરા મળ્યો જે ભેજ,
'''જરા મળ્યો જે ભેજ,'''
— બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
::: — બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છેઃ
:::: દેશકાળને દર્પણ એના ડાઘ પડે છેઃ
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
:::: ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.</poem>


‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —
‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —
‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’
:‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’


કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ
{{Poem2Open}}કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ
“હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના-આત્મસાધના જ લેખું છું.”
“હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના-આત્મસાધના જ લેખું છું.”{{Poem2Close}}


(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)
{{Right|(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)}}
*
 
“કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (‘ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.”
<center>*</center>
(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)
 
નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! — પોતાનાં જ અનેક બ્રાહ્ય રૂપોને તપાસવા સ્તો! ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!
{{Poem2Open}}“કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (‘ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.”{{Poem2Close}}
’ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચેથી ’અસલ ચંદ્રકાન્ત’ની શોધ આ રીતે આદરે છે —
 
‘કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)}}
અંધકારો આંજી આંજી,
 
પ્રકાશોથી રંગી રંગી,
{{Poem2Open}}નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! — પોતાનાં જ અનેક બ્રાહ્ય રૂપોને તપાસવા સ્તો! ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
’ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચેથી ’અસલ ચંદ્રકાન્ત’ની શોધ આ રીતે આદરે છે —{{Poem2Close}}
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
<poem>
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
‘'''કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,'''
::: '''અંધકારો આંજી આંજી,'''
::: '''પ્રકાશોથી રંગી રંગી,'''
::: '''પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,'''
::: '''ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;'''
::: '''ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!'''</poem>
<poem>
ચારે કોર ચંદ્રકાન્તો
ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
::: ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
::: કીડિયારાં રચી રચી જીવે,
– એમાં હું જ હોઉં એવો સાચો
::::: – એમાં હું જ હોઉં એવો સાચો
એક તો બતાવો મને
:::::: એક તો બતાવો મને
ચંદ્રકાન્ત ક્યાં છે?
::::::: ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
::::::: ક્યાં છે?
ક્યાં છે?
::::::: ક્યાં છે?</poem>
જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આડંબરોને આમ ઉતારીય શકે છે —
 
‘જો એ પૂંછડીઓ મને ચોંટી રહે
{{Poem2Open}}જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આડંબરોને આમ ઉતારીય શકે છે —{{Poem2Close}}
ને તેથી મિત્રો મને દાદ આપે
<poem>
તો
'''‘જો એ પૂંછડીઓ મને ચોંટી રહે'''
ઊભી બજારે
'''ને તેથી મિત્રો મને દાદ આપે'''
સાત પૂંછડીઓ બતાવતાં ફરવા
'''તો'''
કદાચ
'''ઊભી બજારે'''
નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!’
'''સાત પૂંછડીઓ બતાવતાં ફરવા'''
જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવે છે — ’એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —
'''કદાચ'''
‘હું શું કરું છું?
'''નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!'''</poem>
બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.
 
સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,
{{Poem2Open}}જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવે છે — ’એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —{{Poem2Close}}
તો લખીએ છીએ.’
<poem>
'''‘હું શું કરું છું?'''
'''બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.'''
'''સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,'''
::::::::: તો લખીએ છીએ.’</poem>
 
આ કવિને સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસમાંય રસ છે, આથી એમની કવિતામાં સાંસ્કૃતિક સંદર્ભો ઊંડાણપૂર્વક પ્રગટે છે. આ કવિનો શબ્દ અનુભવની પ્રક્રિયામાં રસાઈને પ્રગટ થાય છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
આ કવિને સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસમાંય રસ છે, આથી એમની કવિતામાં સાંસ્કૃતિક સંદર્ભો ઊંડાણપૂર્વક પ્રગટે છે. આ કવિનો શબ્દ અનુભવની પ્રક્રિયામાં રસાઈને પ્રગટ થાય છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
“ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન — હાશકારો રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ.”
“ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન — હાશકારો રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ.”