કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૨. ઝાકળની પિછોડી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ઝાકળની પિછોડી|બાલમુકુન્દ દવે}} <poem> જૂઠી ઝાકળની પિછોડી મ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|૩૨. ઝાકળની પિછોડી|બાલમુકુન્દ દવે}}
{{Heading|૩૨. ઝાકળની પિછોડી|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
જૂઠી ઝાકળની પિછોડી
:: જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
શ્વાસને સેજારે જાશે ઊડી
:: શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
:: મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
 
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
::: તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
:: મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
::: સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
:: મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
 
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
:: જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચાં મોતી-મોગરાજી!
સમણાંને ક્યારે મોરે સાચાં મોતી-મોગરાજી!
ચૂની ચૂની લેજો એને તોડી.
:: ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
:: થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
કોઈ નોં શકે રે સુરતા તોડી.
:: કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
૧૯૫૪
૧૯૫૪
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૨)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૨)}}
</poem>
</poem>