કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૯. ઝાડ કાંઈ દોડ્યું છે!: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
:::::::::::::કેટલી કેટલી ડાળના રસ્તા
:::::::::::::કેટલી કેટલી ડાળના રસ્તા
કેટલાં કેટલાં પાનનાં પગલાં
:::::::::::::કેટલાં કેટલાં પાનનાં પગલાં
ઝાડ કાંઈ દોડ્યું છે!
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
આભથી ઢોળાય સૂરજ રાતો
 
ઠારવા એને લઈને છાંયો
:::::::::::::આભથી ઢોળાય સૂરજ રાતો
છાંયડે છાંયડે ઠારવા એને
:::::::::::::ઠારવા એને લઈને છાંયો
ઝાડ કાંઈ દોડ્યું છે!
:::::::::::::છાંયડે છાંયડે ઠારવા એને
વરસે અપાર અષાઢ શ્રાવણ
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
ખોબલે ખોબલે જલને કારણ
 
ઝાડ કાંઈ દોડ્યું છે!
:::::::::::::વરસે અપાર અષાઢ શ્રાવણ
ઓરસ ચોરસ શિશિર ઠરે
:::::::::::::ખોબલે ખોબલે જલને કારણ
એક પછી એક પાંદડાં ખરે
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
ઝીલવા એને
 
ઝાડ કાંઈ દોડ્યું છે!
:::::::::::::ઓરસ ચોરસ શિશિર ઠરે
ધરતી આખી
:::::::::::::એક પછી એક પાંદડાં ખરે
પ્રગટે નહીં ચહેરો સકલ રૂપ
::::::::::::: ઝીલવા એને
ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
લઈને વસંત વાટમાં એકલ
 
ઝાડ કાંઈ દોડ્યું છે!
:::::::::::::ધરતી આખી
ઉદર ઊંડી જઠર-જ્વાલા
:::::::::::::પ્રગટે નહીં ચહેરો સકલ રૂપ
તોષવા એને રસના પ્યાલા
:::::::::::::ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
લચતા પેલા ફલના રૂપે
::::::::::::: લઈને વસંત વાટમાં એકલ
ઝાડ કાંઈ દોડ્યું છે!
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
નભની માંહી સમાઈ નહીં પાંખ
 
ડૂબતું કોઈ શોધતું જાણે દ્વીપ
:::::::::::::ઉદર ઊંડી જઠર-જ્વાલા
લઈને લઘુક નીડ ત્યાં સામું
:::::::::::::તોષવા એને રસના પ્યાલા
ઝાડ કાંઈ દોડ્યું છે!
::::::::::::: લચતા પેલા ફલના રૂપે
ધ્રૂજતું સકલ ધ્રૂજતી ધીરજ
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
વકરેલા કોઈ વાયરાનો ઉત્પાત
 
મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
:::::::::::::નભની માંહી સમાઈ નહીં પાંખ
ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!
:::::::::::::ડૂબતું કોઈ શોધતું જાણે દ્વીપ
::::::::::::: લઈને લઘુક નીડ ત્યાં સામું
::::::::::::::::: ઝાડ કાંઈ દોડ્યું છે!
 
:::::::::::::ધ્રૂજતું સકલ ધ્રૂજતી ધીરજ
:::::::::::::વકરેલા કોઈ વાયરાનો ઉત્પાત
::::::::::::::: મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
::::::::::::::: ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)}}
</poem>
</poem>