મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રસ્તાવના|રમણ સોની}} {Poem2Open}} ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રે...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|પ્રસ્તાવના|રમણ સોની}}
{{Heading|પ્રસ્તાવના|રમણ સોની}}

{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રેજ પ્રજા અને એમની સંસ્કૃતિનો સંપર્ક આપણને થયો એ પહેલાંનો – લગભગ ૧૯મી સદી પહેલાંનો સમય.

<center>*</center>
<center>*</center>
Line 15: Line 15:
<center>*</center>
<center>*</center>
આ ભક્ત કવિઓએ નર્યું ભક્તિગાન કે કથાગાન કર્યું ન હતું, એમને કવિતા અને કથાની પૂર્વકાલીન-તત્કાલીન પરંપરાઓનો તેમ જ સંસ્કૃત સાહિત્યની પરંપરાઓનો પણ પરોક્ષ ને ક્યાંક સીધો પરિચય અને સમજ હતાં. પોતાનું વિશિષ્ટ કવિકૌશલ પણ હતું. એથી બહુ તેજસ્વી અને પ્રતિભાશાળી સર્જકો એ સમયે પણ થયા જ છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}