કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૫૧. સોના-નાવડી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. સોના-નાવડી| ઝવેરચંદ મેઘાણી}} <poem> ગાજે ગગને મેહુલિયા રે, :::...")
 
No edit summary
Line 93: Line 93:
૧૯૩૧
૧૯૩૧
:: માનવીઃ ખેડૂતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન્ન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતારૂપી નાવિક હરએક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ-નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે. સંસારના શ્રેયાર્થે વાપરે છે. પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રવાહમાંથી ઉદ્ધરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

:: રવીન્દ્રનાથના ‘સોનર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશઃ અનુવાદ નથી. બલકે, કેટલેક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તોપણ મને અફસોસ નથી.

:: મૂળ કાવ્ય રવિબાબુની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે. અને પોતાની કવિતા-સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પછીથી જ થવી જોઈએ એમ એ માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુજી રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાના ગાળા મૂકવાની પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.

{{Right|(સોના-નાવડી, પૃ. ૧૬૫-૧૬૬)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૬૫-૧૬૬)}}
</poem>
</poem>