ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/એક મુલાકાત: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
ત્યાં મોટા ખણ્ડનું બારણું ખૂલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું નહોતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી, પતંગિયાના જેવી અસ્થિરતાથી, ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડી વાર રહીને શ્રીપતરાય દાખલ થયા – સાપની જેમ પેટે ચાલતા હોય તેમ, ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાના કંપાઉન્ડની બહાર નીકળી ગયો. | ત્યાં મોટા ખણ્ડનું બારણું ખૂલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું નહોતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી, પતંગિયાના જેવી અસ્થિરતાથી, ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડી વાર રહીને શ્રીપતરાય દાખલ થયા – સાપની જેમ પેટે ચાલતા હોય તેમ, ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાના કંપાઉન્ડની બહાર નીકળી ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/પદભ્રષ્ટ|પદભ્રષ્ટ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/અગતિગમન|અગતિગમન]] | |||
}} |