ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 174: Line 174:

દલસુખરામ[    ] : એમને નામે ‘કવિત’ નોંધાયેલ મળે છે.
'''દલસુખરામ''' [    ] : એમને નામે ‘કવિત’ નોંધાયેલ મળે છે.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

દલ્હ [ઈ.૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટવાળી ‘બિલ્હણચરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, વૈશાખ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
'''દલ્હ''' [ઈ.૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટવાળી ‘બિલ્હણચરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, વૈશાખ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કી.જો.]}}

‘દશમસ્કંધ’ (૧) : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫ કડવાંએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે.
'''‘દશમસ્કંધ’ (૧)''' : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫ કડવાંએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે.
મૂળ ભાગવતની સંસ્કૃત અધ્યાય-શ્લોકબદ્ધ રચનાની સામે પોતાની પ્રાકૃત એટલે લોકભાષાની કડવાં-ચોપાઈબંધની કૃતિને મૂક્તા કવિની નેમ એક સમોવડિયો ગ્રંથ આપવાની છે, પરંતુ એ ક્યાંક-ક્યાંક મૂળથી દૂર ચાતરે છે અને ઉમેરણો પણ કરે છે. જેમ કે, યશોદાને પડખે બાળક કૃષ્ણને મૂકતી વખતે વસુદેવે રાખેલી દીપકની સાક્ષી, વ્રજની સીમમાં કૃષ્ણનાં હાથનો પ્રસાદ મેળવવા માટેની બ્રહ્માની યુક્તિઓ, કાલિય નાગના ઝેરી ફૂંફાડાથી કદંબવૃક્ષ બચવા અંગેનો પ્રશ્નોત્તર, ગોવર્ધનધારણ વખતે કૃષ્ણના ક્રોધાગ્નિથી અતિવૃષ્ટિનું જળ શોષાઈ ગયા અંગેનો ખુલાસો વગેરે.

“કથાપ્રસંગ એકુ નવ પડે”, એવી ખાતરી ઉચ્ચારતા કવિની નજર વિશેષે કરીને કથાપ્રસંગ ઉપર છે. કથાપ્રસંગને ઉઠાવ આપવો, મલાવીને શ્રોતા અગળ મૂકવો એમાં એમની વિશેષતા છે. પૂતનાવધથી શરૂ કરીને બાળકૃષ્ણનું એકેએક ચરિત્ર એ આપે છે ને ચરિત્ર પૂરું થતાં આંક પણ આપે છે. જેમ કે, વહ્નિભક્ષણ તે ‘દ્વાદશમુંચરિત્ર’ છે (કડવું ૫૯), નાગદમણ, રાસ પંચાધ્યાયી, રુક્મિણીવિવાહ જેવાં પ્રસંગાલેખનો લઘુ આખ્યાનકો તરીકે કલ્પાયાં હોય એવી છાપ પડે છે. એમાં કોઈ વાર અલગ સરસ્વતીસ્તવન પણ મુકાયેલ છે.

Line 189: Line 191:
પ્રેમાનંદ મુખ્યત્વે સંસારજીવનના કવિ છે. “ધન્ય સ્ત્રી, પુરુષ ધિક્કાર” કે ઋષિઓને કૃષ્ણે કહેલા “તરશો સ્ત્રી વડે” જેવાં વચનોમાં પ્રતીત થતાં નારીની મૂલગત મોટાઈને જોવાના વલણને લીધે કવિનું સંસારદર્શન મોટા ભાગના મધ્યકાલીન કવિઓ કરતાં વધુ સમુદાર જોવા મળે છે.

ભાલણે મુખ્યત્વે પદોમાં ‘દશમસ્કંધ’ આપેલો. પ્રેમાનંદ પદો એટલે કે ગીતો તક મળે ત્યાં જરૂર મૂકવા કરે છે. પણ ગીતોમાં સ્પંદ નથી, પ્રેમનાંદનું પોતીકું વાગ્બળ નથી. એકે હજારાં જેવું, પરમ હૃદયસ્પર્શી, માતૃહદયનાં પાતળ ભેદી ઊછળતું “મારું માણેકડું રિસાવ્યું રે, શામળિયા” છે, જે નરસિંહ-દયારામ-નાનાલાલ જેવા મહાન ગુજરાતી ગીતકવિઓ સાથે પ્રેમાનંદને એકાસને સ્થાપે છે.

‘દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની શક્યો, પણ એકંદરે રસસિકત કથાનકોની માલારૂપે અવશ્ય એનું સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે. [ઉ.જો.]
‘દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની શક્યો, પણ એકંદરે રસસિકત કથાનકોની માલારૂપે અવશ્ય એનું સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે.{{Right|[ઉ.જો.]}}

(૨) ભાલણની આ કૃતિ(મુ.) ભાગવતના દશમસ્કંધની કૃષ્ણકથાને નિરૂપે છે તથા વિવિધ રાગોના નિર્દેશ ધરાવતાં અને કેટલેક સ્થાને મુખબંધની પંક્તિઓ તથા ઢાળ એ અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં, દોહરા, ચોપાઈ, પ્લવંગમ્, ઝૂલણા આદિની દેશીઓનાં ૪૯૭ પદો રૂપે મળે છે. એ રીતે આ આખ્યાનના કડવાબંધના પ્રારંભનું સૂચન કરતી કૃતિ છે. કવિએ પોતે સ્વતંત્ર રીતે રચેલા ‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ને આમાં જોડી દીધા હોય એવું, એ ભાગોમાં સ્વતંત્ર મંગલાચરણ ને ફલશ્રુતિ છે તે જોતાં સમજાય છે, તે ઉપરાંત કૃતિમાં અન્યત્રથી પણ પ્રક્ષેપ થયા હોય એવું લાગે છે. જેમ કે ભાલણના રાસલીલાના સંક્ષિપ્ત વર્ણન પછી લક્ષ્મીદાસના રાસલીલાનાં ૧૧ જેટલાં પદો આમેજ થયાં છે, ૧ પદ નરસિંહની નામછાપવાળું છે, ભાલણની નામછાપ સાથેનાં થોડાંક પદો વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીસી’માં મળે છે. વ્રજભાષાનાં કેટલાંક પદો છે તે પ્રક્ષિપ્ત ન હોય તો એ ભાષામાં રચના કરનાર ભાલણ પહેલા ગુજરાતી કવિ ઠરે.

આ કૃતિમાં કથાનક ભાગવત-આધારિત છે ને સંક્ષેપમાં થયું છે, એમાં ભાલણની ખાસ કશી વિશેષતા નથી, પરંતુ વાત્સલ્ય, શૃંગાર અને કરુણનાં ભાલણનાં આલેખનો એના ઊંચી કોટિના કવિત્વની પ્રતીતિ કરાવે એવાં છે. કૃષ્ણની બાળચેષ્ટાઓને કૃષ્ણને અનુલક્ષીને યશોદા-દેવકી ઉપરાંત નંદના પણ મનોભાવો અહીં વાત્સલ્યરસની સામગ્રી બને છે. કૃષ્ણની રમણીય બાળચેષ્ટાઓનું આલેખન ભાલણની ઝીણી સૂઝને કારણે માર્મિક બન્યું છે. તે ઉપરાંત એક બાજુથી ગોપબાલના વાસ્તવિક જીવનસંદર્ભને લક્ષમાં લેતું હોઈ એ ઔચિત્યનો ગુણ ધરાવે છે તો બીજી બાજુથી અવતારલીલાનો ખ્યાલ અનુસ્યૂત થતો હોવાથી એ અદ્ભુતને પણ અવકાશ આપે છે. કવચિત્ ભાલણને સહજ એવો મર્માળો વિનોદ પણ એમાં ગૂંથાય છે, જેમ કે કૃષ્ણનું મુખ જોઈને માતા રોમાંચિત થાય છે ત્યારે કૃષ્ણ માતાને કહે છે કે એ મુખ મને બતાવો. માતા જવાબ આપે છે કે તેં એવાં પુણ્ય ક્યાં કર્યાં છે ? માતાના હૃદયનાં ઉમળકા, રીસ, રોષ, ચિંતા, વિયોગવેદના વગેરેનું પ્રસંગ પરિસ્થિતિના આલંબનપૂર્વક મૂર્ત રીતે ને ધારદાર ઉદ્ગારોથી નિરૂપણ થયું છે, તો નંદના કલ્પાંતમાં પણ વેધક હૃદયસ્પર્શી ઉક્તિઓ વણાયેલી છે. યશોદા કૃષ્ણને “માતા નહીં થાઉં તમારી, ધાવ કહીને જાણો રે” એમ કહી ગોકુળમાં પધારવા વીનવે એમાં વ્યક્ત થતી વેદનાભરી પ્રીતિપરવશતા જુઓ અને યશોદા દેવકીને કહેવરાવે કે તમે કૃષ્ણની માતા થશો પણ કૃષ્ણ આંખ આંજતાં નાસી જતો ને ગોપીની ફરિયાદ આવે ત્યારે ખોટુંખોટું રોતો અને બાળક્રીડાનું સુખ તમને ક્યાંથી મળશે ? - એમાં વ્યક્ત થતી ધન્યતાની ખુમારીભરી લાગણી જુઓ.

ભાલણના શૃંગારમાં પ્રગલ્ભ વિલાસચિત્રણ નથી, સંભોગશૃંગાર પણ એમાં “ના-ના, મા-મા, રહો-રહો કરતાં હૃદયાશું લઈ ચાંપી રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભાવયુક્ત કૃષ્ણપ્રીતિ. એમાં સુકુમારતા, માધુર્ય અને મૂર્તતા છે. ગોપીને મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચાલ, રૂડું કાળું રૂપ તેમાં નિર્દેશાય છે અને કૃષ્ણને જોવા માટે શેરીમાં મોતી વેરીને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાવાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસરિકચાતુર્ય પ્રગટ કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયારામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતા-પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે. [શ્ર.ત્રિ.]
ભાલણના શૃંગારમાં પ્રગલ્ભ વિલાસચિત્રણ નથી, સંભોગશૃંગાર પણ એમાં “ના-ના, મા-મા, રહો-રહો કરતાં હૃદયાશું લઈ ચાંપી રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભાવયુક્ત કૃષ્ણપ્રીતિ. એમાં સુકુમારતા, માધુર્ય અને મૂર્તતા છે. ગોપીને મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચાલ, રૂડું કાળું રૂપ તેમાં નિર્દેશાય છે અને કૃષ્ણને જોવા માટે શેરીમાં મોતી વેરીને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાવાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસરિકચાતુર્ય પ્રગટ કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયારામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતા-પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે.{{Right|[શ્ર.ત્રિ.]}}

દશરથ(મુનિ) [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા.
'''દશરથ(મુનિ)''' [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈસસંગ્રહ (ન.)
કૃતિ : જૈસસંગ્રહ (ન.)
સંદર્ભ : લીંહસૂચિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

દાન : આ નામે ૧ હિંદી હોરી (મુ.) તથા ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે નાગાર્જુનકૃત ‘યોગરત્નાવલી’ પર આધારિત, ૧૫૩ કડીની ‘પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની ‘જીવપ્રેમ-સંવાદ’ તેમ જ દાનમુનિને નામે ૮ કડીની ‘કર્મસઝાય’ (મુ.) ને ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દાન - છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલબારમાસ’ ઋતુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન
'''દાન''' : આ નામે ૧ હિંદી હોરી (મુ.) તથા ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે નાગાર્જુનકૃત ‘યોગરત્નાવલી’ પર આધારિત, ૧૫૩ કડીની ‘પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની ‘જીવપ્રેમ-સંવાદ’ તેમ જ દાનમુનિને નામે ૮ કડીની ‘કર્મસઝાય’ (મુ.) ને ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દાન - છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલબારમાસ’ ઋતુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન
ખેંચે છે.
ખેંચે છે.
કેટલાંક સંદર્ભોમાં તેજવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે નોંધાયેલ ‘મૌન એકાદશીના દેવવંદન’ (મુ.) માત્ર ‘દાન’ નામછાપ ધરાવે છે. આ કૃતિ વિજયરાજસૂરિશિષ્ય દાનવિજયની હોય એવી શક્યતા છે. ‘વાચક દાન’ એવી નામછાપથી મળતું ‘(ઘોઘામંડન) પાર્શ્વજિન-સ્તવન’ પણ એમની જ કૃતિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ચૈસ્ત
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ચૈસ્ત
સંગ્રહ : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પં.).
સંગ્રહ : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પં.).
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

દાન-૧ [                ] : જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘ત્રૈલોક્યદીપિકા-ચોપાઈ’ (લે.સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા.
'''દાન-૧''' [                ] : જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘ત્રૈલોક્યદીપિકા-ચોપાઈ’ (લે.સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧ [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧ {{Right|[ર.ર.દ.]}}

દાનકુશલ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
'''દાનકુશલ''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧(+સં.). [ર.ર.દ.]
કૃતિ : ઐસમાલા : ૧(+સં.). {{Right|[ર.ર.દ.]}}

દાનવિજ્ય : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘મૈત્રાણાતીર્થ-સ્તવન’, ૯ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે જયવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે મુકાયેલી છે.
'''દાનવિજ્ય''' : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘મૈત્રાણાતીર્થ-સ્તવન’, ૯ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે જયવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે મુકાયેલી છે.
કોઈ દાનવિજ્યે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન’ પર બાલવબોધ (ર.ઈ.૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિજ્ય-૧ કે ૨ છે કે તેમ નિશ્ચિત થતું નથી.
કોઈ દાનવિજ્યે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન’ પર બાલવબોધ (ર.ઈ.૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિજ્ય-૧ કે ૨ છે કે તેમ નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ; ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ; ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દાનવિજ્ય-૧ : જુઓ દાનવિજ્ય.
'''દાનવિજ્ય-૧''' : જુઓ દાનવિજ્ય.

દાનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના ‘સપ્તભંગીગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, વૈશાખ-), ૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪) તથા ‘ચૌદગુણ સ્થાન-સઝાય’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસોવદ ૧૩, રવિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ અને આ પછીના દાનવિજ્યને એક ગણ્યા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટપણે જુદી પડતી હોવાની બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ.
'''દાનવિજ્ય-૨'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના ‘સપ્તભંગીગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, વૈશાખ-), ૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪) તથા ‘ચૌદગુણ સ્થાન-સઝાય’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસોવદ ૧૩, રવિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ અને આ પછીના દાનવિજ્યને એક ગણ્યા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટપણે જુદી પડતી હોવાની બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ.
સંદર્ભ : જૈગૂકવિઓ; ૨, ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ; ૨, ૩(૨).{{Right|[ર.ર.દ.]}}

દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યરાજસૂરિના શિષ્ય. આ કવિએ ૨૭ ઢાળની ‘લલિતાંગ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, માગશર વદ ૧૦, રવિવાર), ‘પંચકલ્યાણગર્ભિત-ચોવીસ જિનસ્તુતિ-ચતુષ્ક’ (૫ ચતુષ્ક મુ.), અન્ય ઢાળબદ્ધ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ‘ચૈત્રી પૂનમના દેવવંદન’ (મુ.), ૧૫ કડીની ‘અષ્ટાપદ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ‘કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬), ૩૨ કડીની ‘જિન-સ્તુતિ’, ૧૭ કડીની ‘ગજસુકુમાલ-સઝાય (મુ.), ૫ કડીની ‘ગુરુ-ગીત’ તથા ૨૩ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬; મુ.) એ કૃતિઓ રચેલી છે. છેલ્લી કૃતિ મુદ્રિત પાઠમાં ગુરુનામ વિજ્યસેનસૂરિ બતાવે છે તે ભૂલ છે.
'''દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યરાજસૂરિના શિષ્ય. આ કવિએ ૨૭ ઢાળની ‘લલિતાંગ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, માગશર વદ ૧૦, રવિવાર), ‘પંચકલ્યાણગર્ભિત-ચોવીસ જિનસ્તુતિ-ચતુષ્ક’ (૫ ચતુષ્ક મુ.), અન્ય ઢાળબદ્ધ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ‘ચૈત્રી પૂનમના દેવવંદન’ (મુ.), ૧૫ કડીની ‘અષ્ટાપદ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ‘કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬), ૩૨ કડીની ‘જિન-સ્તુતિ’, ૧૭ કડીની ‘ગજસુકુમાલ-સઝાય (મુ.), ૫ કડીની ‘ગુરુ-ગીત’ તથા ૨૩ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬; મુ.) એ કૃતિઓ રચેલી છે. છેલ્લી કૃતિ મુદ્રિત પાઠમાં ગુરુનામ વિજ્યસેનસૂરિ બતાવે છે તે ભૂલ છે.
આ કવિએ સંસ્કૃતમાં કલ્પસૂત્ર પર ‘દાન-દીપિકા’ નામની ટીકા (ર.ઈ.૧૬૯૪) અને ‘શબ્દભૂષણ’ નામે પદ્યબદ્ધ વ્યાકરણ (ર.ઈ.૧૭૧૪ આસાપસ) રચેલ છે. ઉપરાંત જુઓ દાન-તથા દાનવિજ્ય-૨.
આ કવિએ સંસ્કૃતમાં કલ્પસૂત્ર પર ‘દાન-દીપિકા’ નામની ટીકા (ર.ઈ.૧૬૯૪) અને ‘શબ્દભૂષણ’ નામે પદ્યબદ્ધ વ્યાકરણ (ર.ઈ.૧૭૧૪ આસાપસ) રચેલ છે. ઉપરાંત જુઓ દાન-તથા દાનવિજ્ય-૨.
કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોેહ : ૨; ૩. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૪. દેસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ.
કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોેહ : ૨; ૩. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૪. દેસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨,
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨,
૩(૨); જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
૩(૨); જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

દાનવિજ્ય-૪ [          ] : જૈન સાધુ. સૂરવિજ્યના શિષ્ય. ‘દાન’ એવી નામછાપથી મળતી ૫ કડીની ‘અજિતજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''દાનવિજ્ય-૪''' [          ] : જૈન સાધુ. સૂરવિજ્યના શિષ્ય. ‘દાન’ એવી નામછાપથી મળતી ૫ કડીની ‘અજિતજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

દાનવિજ્યશિષ્ય [          ] : જૈન સાધુ. ૫ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી; અનુ.)ના કર્તા.
'''દાનવિજ્યશિષ્ય''' [          ] : જૈન સાધુ. ૫ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી; અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

દાનવિનય/દાનવિજ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય/દાનવિજ્ય બંને મળે છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે.
'''દાનવિનય/દાનવિજ્ય''' [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય/દાનવિજ્ય બંને મળે છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.ર.દ.]}}

દાનવિમલ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૨થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન’ એ નામછાપથી મળતા ૭ કડીના ‘નેમિનાથ-જિનસ્તવન’ (મુ.)ના કર્તા.
'''દાનવિમલ''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૨થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન’ એ નામછાપથી મળતા ૭ કડીના ‘નેમિનાથ-જિનસ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. {{Right|[ર.ર.દ.]}}

દાનશેખર(ગણિ) [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''દાનશેખર(ગણિ)''' [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

દાનસાગર [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા.
'''દાનસાગર''' [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[ર.ર.દ.]}}

દામ [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા.
'''દામ''' [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right[શ્ર.ત્રિ.]}}

દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.
દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.