કુંવરબાઈનું મામેરું/કડવું ૧૫: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫| રમણ સોની}} <poem> [આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કડવું ૧૫| રમણ સોની}}
{{Heading|કડવું ૧૫|}}
 
<br>
<poem>
<poem>
[આજે તો હવે અપરિચિત લાગે એવાં,  અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે.  કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ...  અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]
{{Color|Blue|[આજે તો હવે અપરિચિત લાગે એવાં,  અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે.  કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ...  અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]}}

રાગ રામગ્રી)
રાગ રામગ્રી)
Line 78: Line 78:
કો મહેતા પાસે માળા માગે,  ઊભી રહી કર જોડે જી;
કો મહેતા પાસે માળા માગે,  ઊભી રહી કર જોડે જી;
કોએક પોતાનું લઈને, બાળક  મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪
કોએક પોતાનું લઈને, બાળક  મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪
વલણ
:::: '''વલણ'''
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
સાસરિયાં  સરવ  વખાણે :    ‘પિયરપનોતી  કુંવરવહુ રે.’{{space}} ૨૫
સાસરિયાં  સરવ  વખાણે :    ‘પિયરપનોતી  કુંવરવહુ રે.’{{space}} ૨૫