સુદામાચરિત્ર/કડવું ૭: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭|}} <poem> {{Color|Blue|[ અહીં કૃષ્ણના સુખી દામ્પત્યજીવનનું રોચક...")
 
No edit summary
Line 13: Line 13:
ધર્યું દર્પણ ભદ્રા નારી રે,
ધર્યું દર્પણ ભદ્રા નારી રે,
::: જાંબુવંતીએ ગ્રહી જળઝારી રે;
::: જાંબુવંતીએ ગ્રહી જળઝારી રે;
યક્ષકર્દમ સત્યા સેવે રે,
યક્ષકર્દમ સત્યા સેવે રે,<ref>યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે</ref>
 
::: કાલિંદીજી તે અગર ઉસેવે રે.{{space}} ૨
::: કાલિંદીજી તે અગર ઉસેવે રે.{{space}} ૨