ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૪: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪|}} <poem> {{Color|Blue|[આ જ સમયે વિષયા અને ચંપકમાલિની સખીઓ સાથે...")
 
No edit summary
Line 19: Line 19:
અન્યોઅન્યે પ્રીત ઘણી, પણ બંને બાળકુમારી જી.{{space}} ૪
અન્યોઅન્યે પ્રીત ઘણી, પણ બંને બાળકુમારી જી.{{space}} ૪

બેને અનંગ અંતર અતિ પીડે, તાપ તે નવ ખમાયજી.
બેને અનંગ<ref>અનંગ – કામદે</ref> અંતર અતિ પીડે, તાપ તે નવ ખમાયજી.
બેહુ સખી સંગાથે સરોવર નિત્યે નહાવા જાયજી.{{space}} ૫
બેહુ સખી સંગાથે સરોવર નિત્યે નહાવા જાયજી.{{space}} ૫

Line 25: Line 25:
ચંદ્રહાસે શયન કીધું છે વિશ્રામ કારણ ત્યાંયજી.{{space}} ૬
ચંદ્રહાસે શયન કીધું છે વિશ્રામ કારણ ત્યાંયજી.{{space}} ૬

સામું ત્રટ સરોવરનું ત્યાંહાં દાસી આવી ઊભીજી.
સામું ત્રટ<ref>ત્રટ – તટ</ref> સરોવરનું ત્યાંહાં દાસી આવી ઊભીજી.
‘જળ ભરો ને નૃત્ય કરો,’ સર્વ વિષયાને કહેતીજી.{{space}} ૭
‘જળ ભરો ને નૃત્ય કરો,’ સર્વ વિષયાને કહેતીજી.{{space}} ૭

Line 41: Line 41:

ચંપકમાલિની ચાલી જોવા, જાતી વાડી મધ્યજી.
ચંપકમાલિની ચાલી જોવા, જાતી વાડી મધ્યજી.
સર્વેને જોવા દેતી રહી એકલી, વિષયાએ વિચારી બુધ્યજી.{{space}} ૧૨
સર્વેને જોવા દેતી રહી એકલી, વિષયાએ વિચારી બુધ્યજી<ref>બુધ્ય – બુદ્ધિ</ref>.{{space}} ૧૨

‘પૂર્વે પિતા મુનિ એમ કહેતા તે પાસેથી હું સાંભળતીજી.
‘પૂર્વે પિતા મુનિ એમ કહેતા તે પાસેથી હું સાંભળતીજી.
Line 52: Line 52:
એવે અતિ-ઉજ્જવળ અશ્વ દીઠો, બાંધ્યો આંબાડાળેજી.{{space}} ૧૫
એવે અતિ-ઉજ્જવળ અશ્વ દીઠો, બાંધ્યો આંબાડાળેજી.{{space}} ૧૫

તુરીનું તેજ દેખી મનમાં હરખી, જોવા જીવ ત્યાં ખૂત્યોજી.
તુરીનું તેજ દેખી મનમાં હરખી, જોવા જીવ ત્યાં ખૂત્યો<ref>ખૂત્યો – ખૂપ્યો</ref>જી.
એવે દક્ષિણ પાસ ચંદ્રહાસ સેવકરહિત દીઠો સૂતોજી.{{space}} ૧૬
એવે દક્ષિણ પાસ ચંદ્રહાસ સેવકરહિત દીઠો સૂતોજી.{{space}} ૧૬

Line 61: Line 61:
ઘેર કેમ જવાય, શી રીતે રહેવાય? મળ્યા વિના હૃદયા સાલેજી.{{space}} ૧૮
ઘેર કેમ જવાય, શી રીતે રહેવાય? મળ્યા વિના હૃદયા સાલેજી.{{space}} ૧૮
:::::'''વલણ'''
:::::'''વલણ'''
સાલે હૃદયા મળ્યા પાખે, તે માટે જોતી જાઉં રે,
સાલે હૃદયા મળ્યા પાખે,<ref>પાખે – વિના</ref> તે માટે જોતી જાઉં રે,
એને જોઈ ઓળખી, હું નીરખી નિરભે થાઉં રે.’{{space}} ૧૯
એને જોઈ ઓળખી, હું નીરખી નિરભે<ref>v</ref> થાઉં રે.’{{space}} ૧૯
</poem>
</poem>