ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટ્ટણી બોલી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પટ્ટણી બોલી'''</span> : પ્રાચીન ગુજરાતી ભાષાનો જ્યારે જ...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''પટ્ટણી બોલી'''</span> : પ્રાચીન ગુજરાતી ભાષાનો જ્યારે જન્મ થયો ત્યારે ઉત્તર ગુજરાત સત્તાનું કેન્દ્ર હતું. આ પ્રદેશમાં જે ભાષા બોલાતી તે આજે ઉત્તર ગુજરાતી બોલી તરીકે ઓળખાય છે. આજના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં બોલાતી આ બોલીમાં ભીલી બોલીનાં કેટલાંક લક્ષણો પણ મળે છે.  

ઉચ્ચારણની લાક્ષણિકતાઓ :  
ઉચ્ચારણની લાક્ષણિકતાઓ :