આત્માની માતૃભાષા/47: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 132: Line 132:
પૃથ્વીપુત્રોની આ પહેલી પેઢીને સભ્યતાનું શિક્ષણ હજુ મળ્યું નથી. એટલે નાનકડું પ્રતિનિધિમંડળ મોકલવાનું એમને ન જ સૂઝે:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<poem>
‘હાલકહૂલક માનવટોળું
‘હાલકહૂલક માનવટોળું
આવી તહીં ઊભરાયું બ્હોળું…’
આવી તહીં ઊભરાયું બ્હોળું…’
</poem>
પંક્તિઓમાં કૈલાસપર્વત પર પહોંચેલા માનવધાડાનું કેવું ચિત્રાત્મક વર્ણન મળે છે! ‘હાલકહૂલક’ આમ તો સંજ્ઞાપદ છે — ‘અવ્યવસ્થા’ એવો અર્થ સૂચવે છે, પણ અહીં આ પદ વિશેષણની કામગીરી બજાવે છે. ‘માનવટોળું'માં ‘ટોળું’ શબ્દ જ અવ્યવસ્થિતતાનો વ્યંજક છે. એમાં આ ‘હાલકહૂલક’ વિશેષણ રૂપે આવીને એ અસ્તવ્યસતતાનો રંગ વધુ ઘેરો બનાવે છે. આ ‘હાલકહૂલક માનવટોળું’ અસ્તવ્યસ્ત છે, પણ સરળ સ્વભાવવાળું નિષ્કપટ ‘માનવટોળું’ છે. પ્રભુમાં એમને અનન્ય શ્રદ્ધા છે.

‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
::: (૮૧૯૫)આભ જાણે થરથરે.’
::: (૮૧૯૫)આભ જાણે થરથરે.’
</poem>
{{Poem2Open}}
— પંક્તિઓમાં આ શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. લોકસમૂહનાં અંતરના અતલ ઊંડાણમાંથી નીકળતો પ્રભુના નામનો જયઘોષ જાણે આકાશને ધ્રુજાવે છે. ‘ક્યારે ના'વું ને ક્યારે ખાવું'ની આ ભોળાં માનવીઓને ખબર નથી, પણ પ્રભુએ તો એમને માટે પ્રબંધ કરી જ રાખ્યો છે. માનવીઓ માટે ધાન્ય ઉગાડવા આભ જાણે હવે અનરાધાર વરસવા તત્પર થઈ રહ્યું છે એનું સૂચન ‘ડ્હોળું’ વિશેષણ દ્વારા જાણે મળે છે!

લોકસમૂહ પોતાની સમસ્યા નંદી સમક્ષ રજૂ કરે છે. આ રજૂઆતમાં સામાન્ય માનવીની પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા — સામાન્ય માનવીનો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ બહુ સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે:

‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
આંસુ બીજું કોણ લૂછે?’
આંસુ બીજું કોણ લૂછે?’
Line 146: Line 152:
ચાલે છે સંલાપ
ચાલે છે સંલાપ
કહો તો હું જઈ પૂછી આવું.’
કહો તો હું જઈ પૂછી આવું.’
</poem>
નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે:

‘પૂછી આવોને, બાપ!’
‘પૂછી આવોને, બાપ!’