ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/પોસ્ટઑફિસ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચ...")
 
No edit summary
Line 197: Line 197:

‘હાં ઠીક. કાંઈ નહીં!’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાત્તાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

Previous: ધૂમકેતુ
Next: પૃથ્વી અને સ્વર્ગ
BACK TO

{{Poem2Close}}
{{Poem2Close}}