પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૦: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦ શ્રી અનંતરાય મ. રાવળ|}} {{Poem2Open}} અનંતરાય રાવળનો જન્મ પહેલી જ...")
 
No edit summary
Line 59: Line 59:
પડકારરૂપ તો સાહિત્યકારો માટે આજની મારાં ચશ્માંમાથી મને દેખાતી સાંસ્કૃતિક અને નૈતિક કે ચારિત્ર્યની કટોકટી કે અંધેર પણ છે. મેથ્યુ આર્નોલ્ડે ‘Cultural and Anarchy’માં ગયા શતકમાં વર્ણવી છે, એથી ક્યાંયે ચડી જાય એવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. પાછળનાં પુરાણોએ ને મધ્યકાળના ગુજરાતી કવિઓએ વર્ણવેલાં કવિલક્ષણોને સારાં કહેવરાવે એવી પૈસા પાછળની દોટ, એકલપેટું સુખાળવાપણું, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એમ વિનોબા જેવા સંત પાસેથી ઉદ્‌ગાર કઢાવે એવી પરિસ્થિતિ, મૂલ્યહ્રાસ, ગંભીર ને શિષ્ટ સાહિત્ય પ્રત્યે અરુચિ, હળવાં છાપાંશાઈ સામયિકોનાં વાચનનો વધારો, ભજવાતાં નાટકોનાં શીર્ષકો, દ્વિઅર્થી સંવાદો ને તેને અનુવર્તતા અભિનયમાં કોઈને, અરે જેમનું એમાં હીણું આલેખન થતું હોય છે તે સ્ત્રીઓને પણ અજુગતું ન લાગતાં તે જોવા જવા માટે થતી પડાપડી, રાજકારણમાં સ્વાર્થ, પ્રપંચ, દંભ, જૂઠ, સત્તાલોભ, વાચિક હિંસા વગેરે દૂષણોનો થતો નિહાળાય છે તેવો વધારો, બુદ્ધિજીવી, વર્ગનુંય અર્થદાસત્વ : યાદી તો બહુ લાંબી થાય તેમ છે. સાહિત્ય જ એક એવી શક્તિ છે જે લોકોનાં હૈયાંને ઢંઢોળી ચાલુ અનર્થ કે અનિષ્ટનું ભાન કરાવી તેમને સાચે માર્ગે વાળી શકે. કલમનું શસ્ત્ર એ રીતે અનર્થનિવારણનું એક કાતિલ શસ્ત્ર છે. ગોવર્ધનરામ આપણને શીખવી ગયા છે કે ધર્મનું સનાતન સ્વરૂપ હર જમાનામાં ચાલુ કે અક્ષત રહે છે, પણ દેશકાળની પ્રાપ્ત પરિસ્થિતિ કેટલોક વિશેષ ધર્મ ઊભો કરે છે. આપણા સાહિત્યકારો પણ સૌંદર્યની સાધના ને તેના ગાનનો પોતાનો સનાતન ધર્મ થોડો વખત કોરે મૂકી, પોતાની આંતરખોજ અને માનવનિયતિની ફિકરમાંથી બહાર આવી, પોતાને નજીકથી ચોમેરથી ઘેરી વળેલી અને નજરે પ્રતિક્ષણ અથડાતી આ અભદ્ર પરિસ્થિતિને વિદારવા વ્યંગ (Irony)ને કટાક્ષ (Satire)ના તેમના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે, એ એમને પ્રાપ્ત થતો આજના દેશ-કાળે જરૂરી બનાવેલો એમને માટેનો વિશેષ ધર્મ નહિ?

આટલા પ્રસ્તુત પ્રગટ ચિંતન પછી, સમુદાય રૂપે આપણે મળ્યા જ છીએ ત્યારે, વૈદિક ઋષિઓના નીચેના પ્રાર્થના-શબ્દોથી આપણી સર્વ પ્રવૃત્તિઓની પ્રેરક અને નિયામક પરમ શક્તિ પાસેથી સત્ય અને પ્રકાશ યાચીએ, એ જ સમુચિત થશે :

૧.:::: विश्वानि देव सवितर् दुरितानि परासुव ।
૧.{{space}} विश्वानि देव सवितर् दुरितानि परासुव ।
:::::: यद्‌भद्रं तन्न आसुव ।।
{{space}} यद्‌भद्रं तन्न आसुव ।।
૨.:::: हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
૨.{{space}} हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
:::::: तत्त्वं पूषनपावृणु सत्यधर्माय दृष्टये ।।
{{space}} तत्त्वं पूषनपावृणु सत्यधर्माय दृष्टये ।।
૩.:::: असतो मा सद्‌गमय । तमसो मा ज्योतिर्गमय ।
૩.{{space}} असतो मा सद्‌गमय । तमसो मा ज्योतिर्गमय ।
:::::: मृत्योर्मा अमृतं गमय ।  
{{space}} मृत्योर्मा अमृतं गमय ।  
{{Poem2Close}}
{{Poem2Close}}