વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 301: Line 301:


<poem>
<poem>
ટચલી આંગલડીનો નખ,  
::ટચલી આંગલડીનો નખ,  
લટમાં પરોવી હું તો બેઠી, સજન!  
લટમાં પરોવી હું તો બેઠી, સજન!  
મુંને એકવાર કાગળ તો લખ.
:મુંને એકવાર કાગળ તો લખ.


કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,  
:કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,  
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?


ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!  
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!  
હવે લૂછી દે પાંપણનાં દખ.
:હવે લૂછી દે પાંપણનાં દખ.


છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,  
::છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,  
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?


છાલક ના જાય જરી વેઠી, સજન!  
છાલક ના જાય જરી વેઠી, સજન!  
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
:મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>